હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જીલ્લા નાં કાલાવડ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુક્લ (જામનગર) નાં અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રીતિબેન શુક્લ દ્વારા મહિલાઓને યોગ નાં ફાયદા તેમજ કાયમી યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ માં ઉપસ્થિત મેહમાન ‘હિન્દ ન્યુઝ’ નાં તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત રાજ્ય બોર્ડ સિનિયર કોચ કાંતિભાઈ વસોયા, ગુજરાત રાજ્ય બોર્ડ કોચ હીનાબેન રાખોલિયા અને ઓસ્વાર સિનિયર સીટીઝન કેર કમિટી નાં રાજુભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ તમામ મહેમાનોને યોગ ટીમ દ્વારા સાલ…
Read MoreDay: August 30, 2023
સમન્વય હાઇટ્સ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૯/૦૮/૨૦૨૩ નાં રોજ સમન્વય હાઇટસ વિંગ – C + D, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, તથા આ મોકડ્રીલમાં અંદાજે ૩૦ થી ૩૫ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એફ.આઇ.લુવાની, ધૃવભાઇ ત્રિવેદી, અભયસિંહ આડા, અર્જુનભાઇ પરમાર તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને…
Read More