હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ શિવમ નગર ખાતે ‘પતંજલિ યોગ સમિતિ’ શિબિર (યોગ પે ચર્ચા)નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પ્રતાપભાઈ થાનકી, મનસુખભાઈ ચૌહાણ (જુનાગઢ), હિન્દ ન્યુઝ તંત્રીશ્રી ડૉ. સીમાબેન પટેલ નાંઓને કાલાવડ યોગ કોચ કાન્તિલાલ વસોયા અને હિનાબેન રાખોલિયા દ્વારા શાલ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાજી આપી સ્વાગત – સન્માન કરવામાં આવેલ અને આ કાર્યક્રમ માં ડીમ્પલબેન તરવિયા, નિતાબેન વસોયા, અપેક્ષાબેન, જીગનાબેન તેમજ મોટી સંખ્યામાં બેહનો જોડાયા હતા. વધુમાં યોગા એક્સપર્ટ એવા પ્રતાપભાઈ થાનકી એ બેહનો ને યોગ નાં ફાયદા તેમજ યોગ કઈ…
Read More