જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર   જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી.  ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.  ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન…

Read More

બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો

મારી માટી, મારો દેશ – “માટીને નમન, વીરોને વંદન” હિન્દ ન્યુઝ, બોટાદ       “મારી માટી, મારો દેશ”- “માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં   બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે  “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.           આ તકે અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર અને જિલ્લાના અગ્રણી ચંદુભાઇ સાવલીયાએ પણ વીરોને શ્રદ્ધાંજલિ આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા.           જિલ્લા કલેક્ટર ડૉ.…

Read More

સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં “રામધૂન” નું આયોજન

હિન્દ ન્યુઝ, વેરાવળ  વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા તા.૨૦.૮.૨૦૨૩ રવિવાર ના રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિર પરિસર ની બહાર સરદાર ચોક પાસે “રામધૂન” નું આયોજન કરેલ છે. આ રામધૂન માં વેરાવળ શહેર, પ્રભાસ પાટણ ના તમામ આગેવાનો, શહેરીજનો, વેપારીઓ, પાથરના પરીવાર, રેકડી, ફોટોગ્રાફર, ફૂલહાર, ચોપડી વાળા તેમજ તમામ નાનાં મોટા વ્યાપારીઓ ને રામધૂનમાં પધારવા આમંત્રણ છે તેમજ સોમનાથ મંદિર અને પાટણ શહેર વિસ્તાર મા વેપાર કરતાં તમામ વેપારીઓ, શ્રમજીવીઓ ને સાંજે ૫ થી ૭ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રામધૂન મા ભાગ લેવા…

Read More