હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે સેન્ટ ગાર્ગી સ્કુલ અને અમીનુર ગ્રુપ દ્વારા ૭૭માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સેન્ટ ગાર્ગી સ્કૂલ નાં ટ્રસ્ટીશ્રી રમાબેન હેરભા, મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ હેરભા તેમજ શિક્ષકગણ દ્વારા શાળામાં ધ્વજ વંદન કરવામાં આવેલ તેમજ શાળા ના બાળકો દ્વારા અનેક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને શોભાવિત કરવામાં આવેલ. આ સ્વતંત્ર પર્વ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટનાં એ.સી.પી – વી.એમ.રબારી અને એ.સી.પી (ક્રાઈમ) – ડી.વી.બસીયા ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સેન્ટ ગાર્ગી સ્કુલનાં બાળકો દ્વારા સુંદર…
Read More