હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રભાસક્ષેત્રમાં ચંદ્રદેવે કરેલા 10 કરોડથી વધુ મહામૃત્યુંજય મંત્રથી મહાદેવને પ્રસન્ન કરેલ ત્યારે ચંદ્રને ભગવાન શિવે મસ્તક પર ધારણ કરી સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયેલ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતી ભક્તોમાં આકર્ષણ બન્યું ચંદ્રદેવ ક્ષયરોગમાંથી પીડા મુક્ત કરી, ચંદ્રકલા પ્રાપ્ત કરી ચંદ્રદેવ ને શિવ ભગવાને તેજ પ્રદાન કર્યુ, આ પવિત્ર સ્થાન પર દેવતાઓ અને ચંદ્રદેવની પ્રાર્થનાથી ભગવાન ચંદ્રના દેવ સોમેશ્વર સ્વરૂપે બિરાજમાન થયા, આજે શ્રાવણી પુર્ણીમા ના પવિત્ર દિવસે ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવેલ, જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા, સાથે જ ચંદ્રયાન-3 ની પ્રતિકૃતિ પણ…
Read MoreDay: August 31, 2023
ઓગસ્ટ માસ દરમ્યાન થયેલ કામગીરી: ૬૫-મિલ્કતો સીલ, ૪૪૬૮- મિલ્કતોને નોટીસ, ૩-નળ કનેકશન ક્પાત અને ૯.૬૬ કરોડની રિકવરી
હિન્દ ન્યુઝ, રાજકોટ આજ દિન સુધિની આવક રીકવરી રૂા. ૨૩૨.૩૧ કરોડ રીકવરી ઝુંબેશ: રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્કતવેરા ના બાકીદારો ને રાહત મળી રહે તે હેતુ થી વર્ષ ૨૦૨૩/૨૪ ના વર્ષ થી વાર્ષિક ધોરણે પાંચ હપ્તા થી બાકી વેરો નિયત સમય મર્યાદા માં ભરપાઈ થવાથી મિલ્કતવેરા માં ચડત થતું દૈનિક વ્યાજ બંધ થાય તે માટે “વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ” અમલ માં મુકવામાં આવેલ હતી. આ સ્કીમ માં નોંધાયેલ થયેલ તમામ મિલ્કતધારકો ને ચાલુ સાલ ૨૦૨૩/૨૪ માં બાકી રહેતો હપ્તો તા. ૩૦/૦૯/૨૦૨૩ સુધી ભરપાઈ કરી આપવા જાણ કરવામાં આવે છે.…
Read Moreવઘાસીયા પરિવાર સુરત ની યુવા ટીમ ની બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી
હિન્દ ન્યુઝ, સુરત શ્રી વઘાસીયા પરિવાર સુરત ની યુવા ટીમ ની બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી કરી. શ્રી વઘાસીયા પરિવાર સુરત અનેક સમાજિક કાર્યો કરતો આવેલ છે. દર વર્ષે સ્નેહમિલન સમારોહ ઉપરાંત છેલ્લા ૭ વર્ષ થી બીઝનેસ એક્ઝીબીશન, બીઝનેસ સેમિનારો ઉપરાંત રમત ગમત ટુર્નામેન્ટ ના આયોજનો પણ કરે છે ત્યારે આ વર્ષે યુવા ટીમ દ્વારા દિવ્યાંગો ને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખેલ. આ અંગે વધુ માહિતી આપતા યુવા પ્રમુખ નીતિન વઘાસીયા ( સાણથલી) એ જણાવેલ કે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો ભાઈ ને રાખડી…
Read More