હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર એલસીબી દ્વારા થોડા દિવસ અગાઉ કાલાવડમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ જુગારધામ કાલાવડ ના એક નામાંકિત બિલ્ડર અને રાજકરણીનું હોવાનું અને આ રાજકરણી અને તેના સગા પણ જુગાર રમતા એલ.સી.બી.ના હાથે ઝડપાયા હોવાનું અને ત્યારબાદ ઝડપાયેલા જુગારીઓમાંથી આ બંને રાજકરણીઓના નામ પૈસા અને રાજકરણના જોરે કમી કરાવ્યા હોવાની વાતો સમગ્ર કાલાવડમાં “ટોક ઓફ ધી ટાઉન” બનવા પામી હતી. આ ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ જુગાર કેસનાં અનુસંધાને કાલાવડ ‘આમ આદમી પાર્ટી’ ના મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવેલ ફેસબુક પોસ્ટથી…
Read MoreDay: August 22, 2023
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પનીરના 2 નમૂના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર
હિન્દ ન્યુઝ, રાજકોટ પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક / વિક્રેતાઓનું સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ · ફૂડ વિભાગ દ્વારા “શ્યામ ડેરી”, વિવેકાનંદનગર શેરી નં.9, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી તેજસ મુકેશભાઇ તેરૈયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું, ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. · ફૂડ વિભાગ દ્વારા “અજેન્દ્ર ડેરી ફાર્મ”, સોરઠીયા વાડી 6-8 કોર્નર, 80ફૂટ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી વિજયભાઇ વિનોદભાઇ અગ્રાવત પાસેથી…
Read Moreભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) ખાતે તા. ૨૪ ઓગસ્ટના એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમો પૈકી BMC (ભાવનગર મહાનગરપાલિકા) તથા NIRMA Ltd. એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા. ૨૪/૦૮/૨૦૨૩ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/condidate-registration પર કરવાનું રહેશે. આ ભરતી મેળાના…
Read More