હિન્દ ન્યુઝ, રાજકોટ એઇમટ્રોન ફાઉન્ડેશન અમેરિકા સ્થિત સામાજિક સંસ્થા દ્વારા રાજકોટમાં મહિલા, યુવા અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, સેલ્ફ ડિફેન્સ, આર્ટ, ક્રાફટ જેવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સંસ્થા દ્વારા પોપ્યુલર સ્કૂલ, ત્રંબા ખાતે એઇમટ્રોન લાઇબ્રેરી તથા સાયન્સ લેબનું લોકાર્પણ, બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ, તેજસ્વી તારલાઓનું સન્માન, સીવણ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા એવા અમેરિકા સ્થિત મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવાની સામાજિક ભાવના સાથે અનેક સેવાકાર્યો હાથ…
Read MoreDay: August 1, 2023
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ 5 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.5,75,000/-દંડનો હુકમ કરેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ · રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘ભગવતી આઇસ્ક્રીમ એજન્સી’, ગોકુલનગર મેઇન રોડ, શેરી નં. 3, વિજય હોટલ વાળી શેરી, રાજકોટ મુકામેથી ‘AJANTA’S AMERICAN DRY FRUIT ICE CREAM (FROM 700 ML PACKED)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં MILK FAT નું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા (1)નમુનો આપનાર પેઢીના માલિક -ધવલકુમાર ચંદુભાઈ ખાખરીયા, (2)ઉત્પાદક પેઢીના નોમિની -પ્રકાશભાઈ અરવિંદભાઇ ગોહેલ તથા (3)ઉત્પાદક પેઢી -અજંતા આઇસ્ક્રીમ પ્રા.લી. ને મળી કુલ રૂ|.2,00,000/- (અંકે રૂપિયા બે…
Read More