મહિસાગર કલેકટર અને પોલીસ અધિક્ષક દ્રારા અનોખી રીતે નારી વંદનની ઉજવણી

હિન્દ ન્યુઝ, મહિસાગર સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજ્ય સરકારે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કર્યો છે તે અંતર્ગત બીજા દિવસે નારી વંદન ઉત્સવ નિમિતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી અન્વયે કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી ખાતે આયોજિત કોફી વિથ કલેક્ટર અને પોલીસ અધિક્ષક કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે આગળ પડતી મહિલા રમતવીરોનું અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને પોત્સાહિત કરી દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ઉપસ્થિત શાળાની બાળાઓને કે જેમને ફૂટબોલ,રમત-ફેન્સિંગ, જુડો, દોડવીર, ગોળાફેક, ૨૫…

Read More

કાલાવડ ખાતે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ                   કાલાવડ બાલંભડી રોડ પાસે આવેલ સ્વાગત રેસીડેન્સીમાં મનીષભાઈ રમણીકભાઈ સખિયા ના રહેણાંક મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાંથી એક મહિલા સહિત ૨૧ વ્યક્તિઓને રોકડા રૂપિયા ૧૧,૮૫,૦૦૦/- સાથે ઝડપી પાડતી જામનગર એલસીબી પકડાયેલ આરોપીઓ : 1. મનીશભાઈ રમણીકભાઈ સખીયા 2. કેતનભાઈ વાલજીભાઈ વૈષ્ણવ 3. રમેશભાઈ બચુભાઈ કરંગીયા 4. જગદીશભાઈ બાબુભાઈ દોંગા 5. પંકજભાઈ ઉર્ફે સરપંચ મનસુખભાઈ કાછડીયા 6. સુરેશભાઈ હંસરાજભાઈ વેકરીયા 7. જનકભાઇ વાસુદેવભાઈ માટકા 8. ખીમાભાઈ રામાભાઈ ભાટું 9. લક્ષ્મીબેન બટુકભાઈ જાપડા  10. બાબુભાઈ મચ્છાભાઈ બાંભવા  11. હિતેશભાઈ…

Read More