પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ,  રાજકોટ  · પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વ્યાપક પ્રમાણ માં વેચાણ થતું હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નીચે મુજબની વિગતે તપાસ કુલ ૩5 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તથા સ્થળ પર કુલ 40 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 26 નમૂના લેવામાં આવેલ. · નમુનાની કામગીરી :        ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ…

Read More

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાંથી પ્રતિભાવંત ખેલાડીઓ શોધવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ટેલેન્ટ હન્ટ” પ્રોગ્રામ હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે ૩૦,૦૦૦થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિધાર્થીઓમાં રમતગમત પ્રત્યે ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળે છે તેમજ ભવિષ્યના સારા સ્પોર્ટસ પર્સન બનવાનો અવકાશ પણ રહેલો છે પરંતુ તેઓની આર્થિક મર્યાદાને લીધે તેઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી. શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના પ્રતિભાવંત છાત્રોને રમતગમત ક્ષેત્રે આગળ ધપવા યોગ્ય મંચ મળી રહે અને તેઓ રાજકોટનું ગૌરવ વધારે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ટેલેન્ટ હન્ટ” પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ હેઠળ…

Read More

રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત તેમજ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ દ્વારા એક દિવસીય સોનોગ્રાફી સેમિનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત       તારીખ ૨૭-૦૮-૨૦૨૩ ના રોજ સ્મીમેર મેડિકલ કોલેજ ના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે સુરત શહેરના તેમજ દક્ષિણ ગુજરાતના રેડિયોલોજિસ્ટ માટે એક દિવસીય પેરિનિયલ ઇમેજીંગ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિયેશન સુરતના પ્રમુખ ડો. ઉદય સુરાના એ જણાવેલ કે સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતના રેડિયોલોજીસ્ટ માટે સોફ્ટ ટિસ્યુ સોનોગ્રાફી તેમજ પેરીનિયલ સોનોગ્રાફી માં થયેલ નવી નવી વિવિધ ટેકનોલોજી તેમજ આ ટેકનિક દ્વારા વિવિધ રોગોનું સોનોગ્રાફી દ્વારા નિદાન થઈ શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ સેમિનારનું આયોજન રેડિયોલોજીકલ એન્ડ…

Read More