પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચકાસણી

હિન્દ ન્યુઝ,  રાજકોટ 

· પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફરાળી વાનગીઓ તથા મીઠાઇઓનું વ્યાપક પ્રમાણ માં વેચાણ થતું હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નીચે મુજબની વિગતે તપાસ કુલ ૩5 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તથા સ્થળ પર કુલ 40 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 26 નમૂના લેવામાં આવેલ.

· નમુનાની કામગીરી :

       ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 26 નમૂના લેવામાં આવેલ :-

1. સાબુદાણા ચેવડો (લુઝ): સ્થળ- ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ, રાજકોટ.

2. રાજગરાનો ચેવડો (લુઝ): સ્થળ- ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, રિધ્ધિ સિધ્ધી કોમ્પ્લેક્ષ, ગીતાનગર મેઇન રોડ, રાજકોટ.

3. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, વાણિયાવાડી મેઇન રોડ, જલારામ ચોક, રાજકોટ.

4. ટેપિયોકા સ્ટાર્ચ (લુઝ): સ્થળ- જલારામ ફરસાણ માર્ટ, વાણિયાવાડી મેઇન રોડ, જલારામ ચોક, રાજકોટ..

5. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જલારામ ફરસાણ માર્ટ, વાણિયાવાડી મેઇન રોડ, જલારામ ચોક, રાજકોટ.

6. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- અક્ષર ગાંઠિયા, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ.

7. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ.

8. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જલીયાણા ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ.

9. ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- બલરામ ડેરી ફાર્મ, હસનવાડી મેઇન રોડ, રાજકોટ.

10.ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ હાઉસ, સહકાર મેઇન રોડ, રાજકોટ.

11. ફરાળી ચેવડો (લુઝ): સ્થળ- જય સિયારામ ફરસાણ હાઉસ, સહકાર મેઇન રોડ, રાજકોટ.

12.ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- બેસ્ટ મયુર સમોસા & દહીવડા અને પેટીશ, સહકાર મેઇન રોડ, રાજકોટ.

13.માંડવી પાક (લુઝ): સ્થળ- બેસ્ટ મયુર સમોસા & દહીવડા અને પેટીશ, સહકાર મેઇન રોડ, રાજકોટ

14.સાબુદાણા સ્ટાર્ચ (લુઝ): સ્થળ- બાલાજી ફરસાણ, હસનવાડી-4, બોલબાલા માર્ગ, રાજકોટ.

15.ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- શ્રી સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ, વાણિયાવાડી, બોલબાલા માર્ગ, રાજકોટ.

16.માવાના પેંડા (લુઝ): સ્થળ- વૃંદાવન ડેરી ફાર્મ, મિલપરા કોર્નર, ભક્તિનગર સોસાયટી, રાજકોટ.

17.ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- જોકર ગાંઠિયા, લીમડા ચોક, રાજકોટ.

18.ગોલ્ડન બનાના ચિપ્સ (200 ગ્રામ. પેક્ડ): સ્થળ- મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, લીમડા ચોક, રાજકોટ.

19.ફરાળી પેટીશ (લુઝ): સ્થળ- રસિકભાઈ ચેવડાવાળા, લીમડા ચોક, રાજકોટ.

20. ફરાળી લોટ (લુઝ): સ્થળ- ભગવતી સ્વીટ & નમકીન, રૈયા રોડ, સદગુરુ તીર્થધામ સામે, રાજકોટ.

21.ફરાળી ભાખરી : સ્થળ- બાલાજી શોપીંગ સેન્ટર, અંબિકા પાર્ક, રૈયા રોડ, રાજકોટ

22. ફરાળી લોટ (લુઝ): સ્થળ- પારસ સ્વીટ માર્ટ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ

23. મસાલા વેફર્સ (લુઝ): સ્થળ- દાસ કરિયાણા સ્ટોર્સ, રૈયા રોડ, કનૈયા ચોક, રાજકોટ

24. ફરાળી ખાખરા : સ્થળ- શ્રી સદગુરુ સ્વીટ નમકીન, રૈયા રોડ, રાજકોટ

25. ફરાળી લોટ (લુઝ): સ્થળ- જય જલિયાણ પેટીશ, રૈયા રોડ, રાજકોટ

26. ફરાળી પેટીશ માટેનો બાંધેલો લોટ (લુઝ): સ્થળ- રાજ શક્તિ ફરસાણ, S.K ચોક, ગાંધીગ્રામ, રાજકોટ.

· “ઉમિયાજી ફરસાણ” સ્થળ:- સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ઉપયોગમાં લેવાયેલ દાઝીયા તેલનો 05 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

· “રામદેવ ડેરી એન્ડ ફરસાણ” સ્થળ:- સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ઉપયોગમાં લેવાયેલ દાઝીયા તેલનો 07 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

· “આનદ સ્વીટ માર્ટ” સ્થળ:-યુનિવર્સિટી રોડ, જલારામ-2, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ઉપયોગમાં લેવાયેલ દાઝીયા તેલનો 08 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

· “બાલાજી શોપીંગ સેન્ટર” સ્થળ:-અંબિકા પાર્ક, રૈયા રોડ, રાજકોટની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ 03 કી.ગ્રા. વાસી ખજૂરનો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

· “લા-મિલાનો પીઝા” સ્થળ:- વેસ્ટ ગેટ-17-18, રૈયા ચોકડી પાસે, રાજકોટની તપાસ કરતાં રેફિજરેટરમાં સંગ્રહ કરેલ એકપાયરી પેક્ડ ખાધ્ય ચીજો- ટોર્ટિલા તથા વિવિધ પ્રકારના સોસ મળીને કુલ 17 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

· “માહિ મિલ્ક પાર્લર” સ્થળ:- વૈશાલીનગર, સહકાર મે. રોડ, રાજકોટની તપાસ કરતાં પેકિંગ પર યુઝ બાય ડેટ અને બેચ નંબર વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

· ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :

ફૂડ વિભાગ દ્વારા શહેરના દરેક ઝોનમાં વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવેલ પેઢીની વિગત નીચે મુજબ છે.

(૧)ધારેશ્વર ફરસાણ (૨)ધારેશ્વર ડેરી ફાર્મ (૩)ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા (૪)બેસ્ટ મયુર સમોસા & દહીવડા અને પેટીશ (૦૫)જલારામ ફરસાણ માર્ટ (૦૬) સર ગાંઠિયા (૦૭)જય સિયારામ ફરસાણ (૦૮)જલીયાણા ફરસાણ (૦૯)બલરામ ડેરી ફાર્મ (૧૦)જય સિયારામ ફરસાણ હાઉસ (૧૧)શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ (૧૨)બાલાજી ફરસાણ (૧3)શ્રી સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ (૧૪)વૃંદાવન ડેરી ફાર્મ (૧૫)જોકર ગાંઠિયા (૧૬)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૧૭)રસિકભાઈ ચેવડાવાળા (૧૮)ભગવતી સ્વીટ & નમકીન (૧૯)બાલાજી શોપીંગ સેન્ટર (૨૦)સામુદ્રી પેટીશ (૨૧)પારસ સ્વીટ માર્ટ (૨૨)જય બાલાજી ફરસાણ (૨૩)હરભોલે ડેરી ફાર્મ (૨૪)દાસ કરિયાણા સ્ટોર્સ (૨૫)શ્રી સદગુરુ સ્વીટ નમકીન (૨૬)જલારામ ફરસાણ (૨૭)જય જલિયાણ પેટીશ (૨૮)ઠક્કર સ્વીટ એન્ડ નમકીન (૨૯)રાજ શક્તિ ફરસાણ (૩૦)ઠક્કર ગૃહ ઉદ્યોગ ની ચકાસણી કરવામાં આવેલ.

 

Related posts

Leave a Comment