હિન્દ ન્યુઝ, રાજકોટ અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરાવવા લાખો સ્વાતંત્ર્ય સૈનિકો અભૂતપુર્વ જંગ લડ્યા હતા. આ લડત દરમ્યાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ ક્રાંતિવીરોએ આપેલા બલિદાનના પરિણામરૂપે આપણો દેશ આઝાદી ભોગવી રહ્યો છે. સ્વાતંત્ર્ય સૈનિકોની આ રાષ્ટ્રભક્તિ લોકોના હદયમાં કાયમ જીવંત રહે અને દેશદાઝ સતત પ્રજ્વલિત રહે તે માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકારશ્રી દ્વારા “તિરંગા યાત્રા” તથા “હર ઘર તિરંગા” અભિયાનનું સમગ્ર…
Read MoreDay: August 13, 2023
બીલીમોરા નગરપાલિકા માં મારી માટીને નમન, વીરો ને વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીનું આયોજન
હિન્દ ન્યુઝ, બીલીમોરા નગરપાલિકા માં મારી માટીને નમન, વીરો ને વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવેલ. તા. 12 ઓગસ્ટના રોજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી જિલ્લા રમત ગમત સાંસ્કૃતિક કચેરી અને બીલીમોરા નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત રેલીનો કાર્યક્રમ બીલીમોરા ટાટા હાઇસ્કુલ થી બીલીમોરા સ્ટેશન મસ્જિદ થઈ ગોહરબાગ થી સોમનાથ રોડ નગરપાલિકાના તળાવ પાસે રેલીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં પહોંચીને મારી માટી મારો દેશ માટીને નમન કરી વીરોને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એને માટીને કળશમાં…
Read Moreમહીસાગર જિલ્લાની કડાણા ડેમ અને ભાદર ડેમની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
હિન્દ ન્યુઝ, મહીસાગર ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી મુલાકાતમાં ખાનપુર તાલુકાના બામરોડા ખાતે કારંટા સુધારણા યોજના અને ખેરોલી ખાતે સુધારણા યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં આવેલ ભાદર ડેમ અને કડાણા ડેમની રૂબરૂ મુલાકાત લઈ ડેમની સ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશ કર્યા હતા. જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હશે એ ગામમાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના ખુબજ લાભદાયી નીવડશે અને આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. કારંટા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૬૯ ગામોને અને ખેરોલી સુધારણા જૂથ…
Read More