સોમનાથનો ધર્મધ્વજ ભક્તોનો પ્રિય: શ્રાવણના પ્રથમ સોમવારે 51 ધ્વજાપૂજા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ      દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ દર્શન કરનાર ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું પણ અદભુત આકર્ષણ જોવા…

Read More

આજ રોજ નાગ પંચમી નિમિતે પ્રભાસ પાટણમાં દુધિયા નાગ દેવતા ઉત્સવની ધામધૂમથી ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ     સોમનાથ દાદાના સાનિધ્યમાં તન્ના દામાણી ગેસ્ટ હાઉસ ની બાજુમાં રોડ ઉપર ભોયરુ દુધિયા નાગદેવતાનો ભોંયરુ આવેલ છે અને ત્યાં પ્રાચીન નાગદેવતા બિરાજે છે. ત્યાં પ્રભાસ પાટણ નાના મોટા પરિવાર સમાજના અને ગ્રામજનો મોટા પ્રમાણમાં દૂધ ચડાવે છે, પૂજા – અર્ચના અને પ્રસાદ ચડાવે છે. આ નાગપાંચમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં નાના મોટા કોડી વાળા માંથી સેવકો જોડાય છે. ભરેલા પોરમાં આવેલ તુગલ દાતા અને રામરાજ ચોકમાં મરેઠા બાપા નો ધ્વજા અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાંથી નાગદેવતા ની પૂજા અર્ચના તેમજ ધ્વજાને…

Read More