આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીએ આબરૂ કાઢી, દુર્વ્યવહાર અને નૈતિક અધઃપતનના આરોપ સબબ સસ્પેન્ડ કરાયાં

હિન્દ ન્યુઝ, આણંદ        આણંદ કલેક્ટરના બિભત્સ વિડીયો વાયરલ થયા બાદ સરકાર એકશનમાં આવી કલેકટરનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મીલીન્દ બાપનાને અપાયો  સરકારે આ અશ્લીલ કાંડની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટી ગઠન કરી છે.જે આ ઘટનાની સત્યતા બાબતે ઘનિષ્ટ તપાસ કરશે. આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીને દુર્વ્યવહાર અને નૈતિક અધઃપતનના ગંભીર આરોપો સબબ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વહીવટી વિભાગ અને ઉચ્ચ અધિકારીઓમાં ચકચાર મચી છે. કલેક્ટરની ચેમ્બરમાં જ મહિલા સાથે અંગત પળો માણી હોવાનો કથિક વિડિયો વાયરલ થયાની માહિતી સરકાર સુધી પહોંચતા સરકાર…

Read More