નવસારી જિલ્લાનાં ડાભેલ ગામેથી ગૌમાંસ ઝડપાયું

હિન્દ ન્યુઝ, નવસારી         સાજનભાઈ ભરવાડને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામે એક ખેતરમાં ગૌવંશની હત્યા થઈ રહી છે તેવી જાણ થતાં નવસારીના ગૌરક્ષકો એવા સાજનભાઈ ભરવાડ અને તેમની ટીમના ગૌરક્ષકો એવાં મોહિતભાઈ હિરાણી, સંતોષભાઈ સુરાણા, શૈલેષ શાહ (લુકકંડ), કલ્યાણભાઈ રબારી વિશ્વાસ ઉપાધ્યાયઓ દ્વારા નવસારીના એસપી સુશીલભાઈ અગ્રવાલ (જૈન) અને ડીવાયએસપી રાઈનો સંપર્ક કરતા તેમને તાત્કાલિક મરોલીના પીઆઇ કે.એલ.પટનીનો સંપર્ક કરી તરત જ મરોલી પોલીસ એ આશરે 20 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું અને કસાઈ દ્વારા એક બળદની જીવ હત્યા કરવામાં…

Read More

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

“મારી માટી- મારો દેશ” હિન્દ ન્યુઝ, બોટાદ  સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.  બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ બોટાદ જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો દેશ કાર્યક્રમ થકી…

Read More

સમગ્ર બોટાદ જિલ્લામાં “માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે

હિન્દ ન્યુઝ, બોટાદ  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાશે. બોટાદ જિલ્લામાં આ સમગ્ર આયોજનને સુચારું પાર પાડવા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯ થી તા.૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના…

Read More