હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં નેગોશીયેબલ ઈન્ટમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના ક્લેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોનાકેસ, જમીન સંપાદનને લગતા કેસ મુકી શકાશે. નોંધનીય છે કે જે પક્ષકારો નેશનલ લોક અદાલતમાં કેસ મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા…
Read MoreDay: August 6, 2023
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે દેશભરના 508 રેલવે સ્ટેશનોનાં પુન: વિકાસ માટે શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, બોટાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ બોટાદ રેલ્વે સ્ટેશન ખાતે યોજાયો હતો. આગામી સમયમાં ભાવનગર મંડળના 17 રેલ્વે સ્ટેશનો પૈકી બોટાદ રેલવે સ્ટેશનનો પણ પુન: વિકાસ થશે. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદશ્રી ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, “બોટાદના આંગણે શુભ અવસર આવ્યો છે. આ સુઅવસર સમગ્ર દેશમાં આવ્યો છે. બોટાદનું રેલ્વે સ્ટેશન અપગ્રેડ થવા જઈ રહ્યું છે. આ માટે તમામ બોટાદવાસીઓને અનેક શુભેચ્છાઓ છે. ભાવનગર મંડળના બોટાદ સિવાય સિંહોર, સોનગઢ અને…
Read More