કાલાવડ ખાતે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ

                  કાલાવડ બાલંભડી રોડ પાસે આવેલ સ્વાગત રેસીડેન્સીમાં મનીષભાઈ રમણીકભાઈ સખિયા ના રહેણાંક મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાંથી એક મહિલા સહિત ૨૧ વ્યક્તિઓને રોકડા રૂપિયા ૧૧,૮૫,૦૦૦/- સાથે ઝડપી પાડતી જામનગર એલસીબી

પકડાયેલ આરોપીઓ :

1. મનીશભાઈ રમણીકભાઈ સખીયા

2. કેતનભાઈ વાલજીભાઈ વૈષ્ણવ

3. રમેશભાઈ બચુભાઈ કરંગીયા

4. જગદીશભાઈ બાબુભાઈ દોંગા

5. પંકજભાઈ ઉર્ફે સરપંચ મનસુખભાઈ કાછડીયા

6. સુરેશભાઈ હંસરાજભાઈ વેકરીયા

7. જનકભાઇ વાસુદેવભાઈ માટકા

8. ખીમાભાઈ રામાભાઈ ભાટું

9. લક્ષ્મીબેન બટુકભાઈ જાપડા 

10. બાબુભાઈ મચ્છાભાઈ બાંભવા 

11. હિતેશભાઈ ઓધડભાઈ ભુવા

12. શાંતીભાઈ પરસોતમભાઈ કમાણી

13. રમેશભાઈ ભગવાનજીભાઈ સરધારા

14. દિપકભાઈ ઉર્ફે દીલીપભાઈ રમણીકભાઈ પાંભર 

15. પિયુશભાઈ રવજીભાઈ હીંગરાજીયા

16. અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા 

17. સુધીરસિંહ ઉર્ફે સહદેવસિંહ નાલુભા ચુડાસમા 

18. અમીતભાઇ લખમણભાઈ મલીક

19. મનોજભાઈ ગોરધનભાઈ ફળદુ 

20. રાજેશભાઇ મોહનભાઈ અકબરી

21. જમનભાઈ માવજીભાઈ સંઘાણી

 

Related posts

Leave a Comment