અમરેલી જિલ્લા ના તોરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની રશી આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, અમરેલી

      અમરેલી જિલ્લા ના તોરી ગામમાં ગામ ના અગ્રણી માજી સરપંચ બાબુભાઈ કોટડીયા અને‌ આજુ બાજુના સીનીયર લોકો ને કોરોના રસી આપાવી અને ગામ લોકો ને આશ્વાસન આપી ને કહ્યું કે કોઈ પણ ડર રાખ્યા વગર આગળ આવો અને કોરોના રસી અપાવવા નો આગ્રહ રાખ્યો છે અને વહેલી ગતે તોરી ગામમાં તમામ સિનિયર સિટીઝન મા કોરોના રસી અપાય જાય તેવી તંત્ર સાથે અપેક્ષા રાખેલ છે અને જેમ બને તેમ અમારુ તોરી ગામ તો ખાલી નઈ પણ આખા ઇન્ડિયા માંથી કોરોના વાયરસ નાબુદ થઈ જાય તેવી મારી અપેક્ષા છે અને આરોગ્ય વિભાગ તંત્ર ને લોકો સાથ સહકાર આપે.

રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Related posts

Leave a Comment