ગીર સોમનાથ ,
સોમનાથ – 90 ના લોક લાડીલા યુવા ધારાસભ્ય દ્રારા પ્રભાસ પાટણ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડૉક્ટર ની માંગ કરેલ હતી. સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડોકટર ના હોવાથી પ્રભાસ પાટણ વિસ્તાર ના લોકો ને ના છુટકે વેરાવળ ની પ્રાઇવેટ હોસ્પિટલ મા જવું પડે છે. એટલાં માટે પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટર ની નિમણુંક કરવા માટે ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા દ્રારા ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ