વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગાવાયુ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ભારે પવન ફુકાવવાની શક્યતાને લઈને 10 નંબરનું સિગ્નલ લગાવ્યું તંત્ર દ્વારા તમામ પ્રકારે સ્થિતિ પહોંચી વળવા સજ્જ… 10 નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે.. આ સિગ્નલનો સંકેત છે કે બંદર રહેલ જહાજોને જોખમ છે. વેરાવળ બંદર મા માછીમારોમા ભયનો માહોલ… સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

માંગરોળ સહિત સમગ્ર દરિયાઈ વિસ્તારમાં તોકતે વાવાઝોડા ની અસર, મોડી રાત્રે થી પવનના ઝટકા ની શરૂઆત, તૈયાર કેરીના પાકને વ્યાપક નુકસાન મોડી રાત્રે ઝરમર વરસાદ પવન અને ભુકંપ નુ ઝટકો પણ અનુભવાયો

હિન્દ ન્યૂઝ, માંગરોળ      હવામાન ખાતાની વાવાઝોડા ની આગાહી ને લઈ જુનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા બેઠક બોલાવી વાવાઝોડું સામે ની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ ની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી. માંગરોળ અને માળિયા તાલુકા ને એલટ પર મુકી દેવામાં આવ્યો છે.જયા વાવાઝોડું ટકરાય તેવી શક્યતા ઓ વાળા 40 થી વધુ ગામોને અલગ તારવામા આવ્યા છે. આ તમામ ગામોમાં વસવાટ કરતા લોકો ને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે ની પણ તમામ તૈયારીઓ તંત્ર એ પુરી કરી લીધી હોવાનું જિલ્લા…

Read More