હિંમતનગર માં આવેલ ટાવર ચોક પર હિમ્મત હાઇસ્કુલ ખાતે રસીકરણ નિદાન કેમ્પનું આયોજન

હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગર તાલુકામાં આવેલ ટાવર રોડ પર હિમ્મત હાઇસ્કુલ ખાતે રસીકરણ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ રસીકરણનો લાભ માટે ઉમટી પડ્યા હતા. આ રસીકરણ નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કર્મચારી ડો. સતીશ કુમાર વ્યાસ એ પણ આ રસીકરણનો લાભ લીધો હતો. આ રસીકરણનો લાભ લેતા કોઈ આ રસીકરણથી સાઈડ ઈફેક્ટ થતી નથી એ સરકાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રસીકરણમાં સૌ સાથ…. કોરોનાને આપીશું માત…. – ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ…

Read More

લાખણી તાલુકામાં કુંડા ગામમાં ત્રીજા તબક્કામાં રસીકરણ અભિયાન શરૂ 

હિન્દ ન્યુઝ, લાખણી          લાખણી તાલુકામાં કુંડા ગામમાં ત્રીજા તબક્કાનાં 4 માર્ચ 2021થી કોવીડ- 19 રસીકરણ અભિયાન માં ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો. જેમાં 60 વર્ષે થી વધુ ઉંમર ના લોકોને કોરોના ની રસી અપાઈ. કુંડા પેટા આરોગ્ય વિભાગ માં રસી આપવામાં આવી જેમાં પ્રથમ રસી નો ડોઝ કુંડા ગામના સરપંચ જોધાભાઈ સી ચૌધરીએ લીધેલ હતી. જેમાં ડૉ.ધર્મેશ ભાઇ અને દવાખાના ની નર્સ બહેનો પણ હાજર રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

સુરત, તાપી, નવસારી જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘની વાર્ષિક સભા રવિવારે MAI શાળાનાં સાંસ્કૃતિક ભવન ખાતે મળશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)         માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતની 3 જિલ્લા ની ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘની તારીખ 7 નાં રવિવારે, ખોલવડ ખાતે સવારે 10.30 કલાકે MAI પ્રાથમિક શાળા નાં સાંસ્કૃતિક ભવનમાં સંઘની વાર્ષિક સભા મળશે. આ બેઠક માં વિવિધ પ્રશ્નોની ચર્ચા અને નિવૃત થનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. સુરત, નવસારી, તાપી ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સદસ્યોને હાજર રહેવા સંઘના મંત્રી અલ્તાફભાઈ પટેલે જણાવ્યું છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Read More