હિન્દ ન્યુઝ, લાખણી
લાખણી તાલુકામાં કુંડા ગામમાં ત્રીજા તબક્કાનાં 4 માર્ચ 2021થી કોવીડ- 19 રસીકરણ અભિયાન માં ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો. જેમાં 60 વર્ષે થી વધુ ઉંમર ના લોકોને કોરોના ની રસી અપાઈ.
કુંડા પેટા આરોગ્ય વિભાગ માં રસી આપવામાં આવી જેમાં પ્રથમ રસી નો ડોઝ કુંડા ગામના સરપંચ જોધાભાઈ સી ચૌધરીએ લીધેલ હતી. જેમાં ડૉ.ધર્મેશ ભાઇ અને દવાખાના ની નર્સ બહેનો પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી