સુરત, તાપી, નવસારી જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘની વાર્ષિક સભા રવિવારે MAI શાળાનાં સાંસ્કૃતિક ભવન ખાતે મળશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

        માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતની 3 જિલ્લા ની ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘની તારીખ 7 નાં રવિવારે, ખોલવડ ખાતે સવારે 10.30 કલાકે MAI પ્રાથમિક શાળા નાં સાંસ્કૃતિક ભવનમાં સંઘની વાર્ષિક સભા મળશે. આ બેઠક માં વિવિધ પ્રશ્નોની ચર્ચા અને નિવૃત થનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. સુરત, નવસારી, તાપી ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સદસ્યોને હાજર રહેવા સંઘના મંત્રી અલ્તાફભાઈ પટેલે જણાવ્યું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment