ભારતવર્ષમાં પ્રથમ વખત હનુમાનજીના જન્મ સ્થળ કર્ણાટકના હમ્પીથી કર્ણાટક ગવૅર્નર દ્વારા શીલા પૂજન કરી લાંભવેલ હનુમાનજી મંદિરના ભવ્યાતી ભવ્ય જીણોધ્વર માટે આવશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ            તા.૧૦/૧/૨૧, ગુજરાત મા ચરોતર મધ્યે, આણંદ જિલ્લા ના, લાંભવેલ ગામે વિશાળ આંકડાના થડ માંથી એક માત્ર સ્થાને સ્વયંભુ પ્રગટ શ્રી લાંભવેલા હનુમાજી દાદા, શ્રી રામ લક્ષમણ સાથે ચમત્કારીક રૂપે ૧૨૫૦ વર્ષ થી સાક્ષાત બિરાજમાન છે. આ સર્વે ઈચ્છાપૂર્તિ શ્રી હનુમાનજીની સેવાપુજા કરતા મેવાડા બ્રાહ્મણ પરિવાર ના કાર્યકાળને આવતા ઑગષ્ટ -૨૦૨૩ ના રોજ ૫૦૦ વર્ષ થવા જઈ રહયા છે, ત્યારે સમાજ ના લોકો દ્વારા સમાજના સહયોગ થી વિવિધ સીમિતિઓ જેવીકે પ્રોત્સાહક સમિતિ, જીણોધ્વર સમિતિ, બાંધકામ સમિતિ, ઉત્સવ સમિતિ, નિધિ સમિતિ, હનુમંત જન જાગરણ…

Read More

દ્રારકા જીલ્લા ના જામ ખંભાળીયા મા ઇન્ડીન રેડક્રોસ સોસાયટી દ્રારા બ્લડ કેમ્પ નુ આયોજન કરાયુ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા           જામ ખંભાળીયા ના ઇન્ડીન રેડક્રોસ સોસાયટી તેમજ સ્વ.રમાબેન મથુરાદાસ મામતોરા ના સ્મરણાથેઁ હસ્તે નવીનભાઇ મથુરદાસ મામતોરા લંડનવાળા નાં આર્થિક સહયોગથી જામ ખંભાળીયા નગરનાકા પાસે આવેલ કાનજી ચેતુર ધર્મશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા જીલ્લા ડી.વાય.એસ.પી. ચોધરી ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને શુભ શરૂઆત કરવામા આવી હતી. ત્યારે ઇન્ડીન રેડક્રોસ સોસાયટી ના ચેરમેન કીરીટભાઇ મજીઠીયા તેમજ તેમની ટીમ દ્રારા જણાવવામાં આવ્યું હતુ કે હાલ કોરાના કાળ ની પરિસ્થિતિમાં તેમજ થેલેમેસિયા વાળા બ્લડ ની જરૂરીયાત ઉભી થતી હોય…

Read More

કોડીનાર ખાતે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, કોડીનાર            કોડીનાર ખાતે ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા ગીર સોમનાથ જીલ્લા ની બુહદ કારોબારી તથા ITSM ની મિટીંગ નું આયોજન લોહાણા મહાજન વંડી કોડીનાર મુકામે કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વિશાલ ભાઈ વોરા, કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ ભાઈ ડોડીયા, પ્રતાપ ભાઈ ડોડીયા, દિલીપભાઇ મોરી, ITSM જીલ્લા કન્વીનર નંદુબેન ભમ્મર, પ્રદેશ લઘુમતી મોરચા ના ઉપાધ્યક્ષ જીશાન ભાઇ નકવી, મહામંત્રી હરીભાઇ વાળા, મીલીનભાઇ જાદવ, શહેર યુવા મોરચા પ્રમુખ અજય પરમાર તેમજ વોર્ડ નં.2 નાં નગરપાલિકા નાં સભ્ય નારણભાઈ બારડ…

Read More

પાટણ નગરપાલિકા દ્વારા ગરીબ પરિવાર ને મુશ્કેલીઓ ભોગવવી પડે છે….

હિન્દ ન્યૂઝ, પાટણ          પાટણ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ગુજરાત સરકાર ની IHSDP યોજના હેઠળ મોજે ગુંગડીપાટીના રે. સ. નં.180 પૈકી માં સીટી સર્વે નાં વધારેલ વિસ્તારના શીટ નં.123 તથા 132 ના સીટી સર્વે નંબર 3139 પૈકીમાં પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં 240 આવાસો બનાવવામાં આવ્યા છે.           આ મકાનોમાં નળ કનેકશન આપવામાં આવેલ છે. પરંતુ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા નળ કનેકશન ચાલું કરવાં માટે દંડ સહિત વેરો ભરવા માટે જણાવવામાં આવ્યું જે મકાનો એક સરખા હોવા છતાં ગરીબ પરિવાર ને…

Read More

અંબાજી શક્તિપીઠ મા ગંદકી નું ભારે સામ્રાજ્ય, ગ્લોબલ કંપની ના નાટકો યથાવત

હિન્દ ન્યુઝ, અંબાજી         શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. આ ધામમાં વર્ષે દહાડે લાખો કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામમાં ભારે ગંદકી અને કચરાના ઢગના લીધે માઈભક્તો ની લાગણી દુભાઈ રહી છે, પરંતુ વહીવટીતંત્રની ઘોર બેદરકારીના લીધે આ કંપની ઉપર આજ દિવસ સુધી કાયદાકીય કડક પગલાં ભરવામાં આવ્યા નથી અને કંપનીને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવેલ નથી. જે બાબત હાલમાં ચર્ચાસ્પદ બની છે.    …

Read More

સરકાર ના નિયમો મુજબ સ્કુલ શરૂ થતા ઘારી દામાણી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ ને માસ્ક આપી ને આવકારવામાં આવ્યા….

હિન્દ ન્યૂઝ, ધારી આજરોજ ઘણા દિવસો પછી કોરોના વાઇરસ ના કારણે શાળા કોલેજો બંધ હતી. તે આજે સરકાર ના નિયમો મુજબ શરૂ થતા ઘારી દામાણી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ ને માસ્ક આપી ને આવકારવા સ્વાગત કરવા ધારી બગસરા ધારાસભ્ય જેવિભાઈ કાકડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, ભુપતભાઈ વાળા, ખોડભાઈ ભુવા, જીગ્નેશગીરી ગોસાઈ, પરેશભાઈ પટણી, જયદીપભાઈ બસીયા, કમળાબેન ભુવા, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, દુર્ગેશભાઈ ઢોલરીયા, રમેશભાઈ બી મકવાણા, દિલીપભાઈ મહેતા પત્રકાર અરવિંદભાઈ દવે તેમજ વિધાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત ને આવકારવા માટે દામાણી હાઈસ્કૂલ પ્રિન્સીપાલ બારડ તેમજ શિક્ષકગણ સ્ટાફ એ…

Read More

ઈનરીકા સંસ્થાન ડેડીયાપાડા સંચાલિત નર્મદા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, ટીંબાપાડા મા સિકલસેલ ની સારવાર શરુ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નર્મદા          ઈનરેકા સંસ્થાન નર્મદા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટીંબાપાડા અને અનુબેન ઠક્કર પ્રેરીત મુનિ સેવા આશ્રમ કૈલાશ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ગોરજ ના સંયુક્ત ઉપક્રમે 2021ના નવા વર્ષથી દર માસના બીજા શનિવારે તા.9/1/2021થી સિકલસેલ ને લગતી તમામ બીમારીઆે થી પીડિત દર્દી આે ને નિષણાંત તબીબો દ્વારા તપાસ અને સારવાર શરુ કરવામાં આવી છે. જેમા ટીંબાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સવારે 10.00 થી બપોરના 2.00 વાગ્યા સૂધીમા 55 જેટલા દર્દી એ લાભ લીધો. આ પ્રંસગે સંસ્થા ના પ્રમુખ ડૉ. વિનોદભાઈ એમ કૌશિકે જણાવ્યુ હતુ કે ડેડીયાપાડા…

Read More

સાગબારા તાલુકાના આમીયાર પાસે હાઈવે રોડ ઉપર કન્ટેનર અને ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં વાહનોમા આગ…

હિન્દ ન્યૂઝ, નર્મદા           નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના આમીયાર તથા નવી ફળી, આમીયાર ગામની વચ્ચે આવેલ આશ્રમ શાળા પાસે હાઈવે રોડ ના ટેકરા ઉપર કન્ટેનર નંબર -કેએ 09સી4428નો ચાલક જગન આશારામ નલોડે, રહે. માલીવાડ તા-ગંગાપુર જી. ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) નાઆે ને પોતાના કન્ટેનર ને પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામે થી કપાસ ભરીને આવી રહેલી ટ્રક નંબર એમ એચ 04એ એફ યુ 4351ની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં કપાસ ભરેલી ટ્રક અને કન્ટેનર મા અચાનક આગ લાગી હતી. ટ્રક ડ્રાઇવર મૃતક મકસૂદ મોહમ્મદ જેસીમ…

Read More

ધારીના ફોજદાર અને કોન્સ્ટેબલ નું રૅન્ઝ આઈ.જી. ના વરદ હસ્તે બહુમાન કરી સન્માન પત્ર એનાયત

હિન્દ ન્યુઝ, ધારી ધારીના ફૉજદાર વાઘેલા અને કોન્સ્ટેબલ આદિત્યભાઈ બાબરીયાનુ રૅન્ઝ આઈ.જી. અશોકકુમાર યાદવ ના વરદ હસ્તે બહુમાન કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કારણ કે ગત થોડા દિવસો અગાઉ અસ્થિર મગજની હરિયાણાની મહિલાનું પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું તેથી આ બંને નું સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

પરખ સંસ્થા સંચાલિત અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ દ્વારા મોડાસા શહેર માં સ્થળાંતરીત શ્રમિકોના બાળકો ને શિયાળા ની ઋતુ માં તલ – ચીકી નું વિતરણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, મોડાસા U.G.V.C.L અરવલ્લી દ્વારા કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ હેઠળ બાળકો માટે તા. ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ તલ-ચીકી નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં U.G.V.C.L દ્વારા અરવલ્લી ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ને ૧૦ બોક્સ ચીક્કી આપવામાં આવી. અરવલ્લી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા મોડાસા શહેર ના મેઘરજ ચોકડી, ઓધારી તળાવ, શાસ્ત્રીનગર, ડુગરવાડા બાય-પાસ રોડ ઉપર અન્ય જીલ્લા માંથી આવેલા સ્થળાંતરીત શ્રમિકો જેઓ પોતાના પરિવાર સાથે આ વિસ્તાર માં રહે છે. અત્યારે સ્કૂલો બંધ હોવા થી શ્રમિક પરિવારો બાળકો ને સાથે લઈને કામ માટે મોડાસા શહેર ના આ વિસ્તારો…

Read More