સરકાર ના નિયમો મુજબ સ્કુલ શરૂ થતા ઘારી દામાણી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ ને માસ્ક આપી ને આવકારવામાં આવ્યા….

હિન્દ ન્યૂઝ, ધારી

આજરોજ ઘણા દિવસો પછી કોરોના વાઇરસ ના કારણે શાળા કોલેજો બંધ હતી. તે આજે સરકાર ના નિયમો મુજબ શરૂ થતા ઘારી દામાણી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ ને માસ્ક આપી ને આવકારવા સ્વાગત કરવા ધારી બગસરા ધારાસભ્ય જેવિભાઈ કાકડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, ભુપતભાઈ વાળા, ખોડભાઈ ભુવા, જીગ્નેશગીરી ગોસાઈ, પરેશભાઈ પટણી, જયદીપભાઈ બસીયા, કમળાબેન ભુવા, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, દુર્ગેશભાઈ ઢોલરીયા, રમેશભાઈ બી મકવાણા, દિલીપભાઈ મહેતા પત્રકાર અરવિંદભાઈ દવે તેમજ વિધાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત ને આવકારવા માટે દામાણી હાઈસ્કૂલ પ્રિન્સીપાલ બારડ તેમજ શિક્ષકગણ સ્ટાફ એ સુંદર સરળ શાળા ખુલતા પ્રથમ દિવસે પ્રવેશ મા બધાજ ને આવકારેલ હતા.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment