ધારીના ફોજદાર અને કોન્સ્ટેબલ નું રૅન્ઝ આઈ.જી. ના વરદ હસ્તે બહુમાન કરી સન્માન પત્ર એનાયત

હિન્દ ન્યુઝ, ધારી

ધારીના ફૉજદાર વાઘેલા અને કોન્સ્ટેબલ આદિત્યભાઈ બાબરીયાનુ રૅન્ઝ આઈ.જી. અશોકકુમાર યાદવ ના વરદ હસ્તે બહુમાન કરી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. કારણ કે ગત થોડા દિવસો અગાઉ અસ્થિર મગજની હરિયાણાની મહિલાનું પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું તેથી આ બંને નું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment