વેરાવળ ખાતે ન્યુ ઈન્ડિયન ફોસફેટીક બાયોટેક કમ્પની આણંદ દ્વારા ફિલ્ડ ઓફિસરો ની તાલીમ યોજાય

વેરાવળ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ના અલગ અલગ તાલુકામાં થી આવેલ ફિલ્ડ ઓફિસર ભાઈ ઓ બહેનો માટે એક દિવસય તાલીમ નુ આયોજન કરવામાં આવેલ. જેમાં કમ્પની ના બ્રાન્ચ મેનેજર જયેશ ભાઈ પીઠયા મુકેશભાઈ જોગયા તેમજ તેમની ટીમ દ્વારા ફિલ્ડ માં કઈ રીતે કામ કરવું તેમજ કમ્પની સાથે સીધોજ ખેડૂતો સાથે સંબંધ બંધાય ને માર્કેટ કરતા સંસ્તા ભાવે ખાતર અને બીજી પ્રોડક્ટ્સ ખેડૂત ના ખેતર સુધી પહોંચાડી શકાય તે અંગે નુ સચોટ માર્ગદર્શન આપેલ તેમજ દરેક ફિલ્ડ ઓફિસર ને કમ્પની દ્વારા બેંગ, ફાઇલ, સર્ટિફિકેટ, પમ્પ પ્લેટ જેવી કીટ આપવામાં આવેલ.…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે પૂનમબેન માડમ દ્વારા વૃક્ષારોપણ

જામનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા ના લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માડમ ની આગેવાન માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં, જિલ્લા ભાજપના હોદેદારઓ, આગેવાનઓ, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચઓ સાથે વૃક્ષારોપણ કરી, “ગ્રીન ઇન્ડીયા” સાર્થક કરવા સૌ ને આહવાન કરી, સૌને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા પૂનમબેન માડમ એ આગ્રહ કર્યો. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

બનાસકાંઠામાથી રેતી ચોરી કરી રાજસ્થાન માં લઇ જતાં ભૂ માફિયાઑ

દિયોદર, હિન્દ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ભુ માફિયાઓને બનાસ નદીના પટમાંથી મોટા પાયે રોલ્ટીચોરી કરીને રેત ભરીને રાજસ્થાન માં લઇ જતાં ભૂ માફિયા વારંવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. છતાં ભું માફીઓ કેટલાં ચોર રસ્તાઓ શોધીને કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની બનાસ નદીના પટમાંથી પોતાના રેતી ભરેલા ડમ્પરો ભીલડી સોની જાલોઢા સિંગલપટી થી લાખણીમાં મુખ્યરોડ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યાં છે. જે એકદમ સાંકડા રોડ ઉપર પુરઝડપે ચલાવતા જેના કારણે રોડ ઉપર ઠેર ઠેર જીવલેણ ખાડા પડી જતાં ગમખ્વાર માર્ગ અકસ્માતની દહેશત વર્તાય છે.…

Read More

કોડીનાર પંથકમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

કોડીનાર, કોડીનાર પંથકમાં સતત બીજા દિવસે ભારે ઉકળાટ વચ્ચે કાલે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કોડીનાર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. વરસાદના પગલે ખેતરો પાણી પાણી થઈ જતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. આ સાથે ગ્રામ્ય પંથક કડવાસણ, વડનગર, નવાગામ, પેઢાવાડા, ગોહિલની ખાણ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કોડીનાર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. કાલે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના…

Read More