વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે પૂનમબેન માડમ દ્વારા વૃક્ષારોપણ

જામનગર,

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માડમ ની આગેવાન માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે જામનગર તાલુકાના હર્ષદપુરમાં, જિલ્લા ભાજપના હોદેદારઓ, આગેવાનઓ, કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામોના સરપંચઓ સાથે વૃક્ષારોપણ કરી, “ગ્રીન ઇન્ડીયા” સાર્થક કરવા સૌ ને આહવાન કરી, સૌને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા પૂનમબેન માડમ એ આગ્રહ કર્યો.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment