મહાકાલ સેના દ્રારા ગૌચર ખાલીકરાવવા માટે મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ

લાખણી, સમગ્ર ગુજરાતમ ભરમા રજવાઙા સમયના ગૌચરો રાજકિય આગેવાનો તેમજ ભુ માફીયા દ્રારા મોટા પાયે ગૌચર દબાણ કરવામા આવ્યા છે ત્યારે ગાયને બજાર અને રોઙ પર રખઙવાનો વારો આવ્યો છે. ત્યારે મહાકાલ સેના ગુજરાત ના તમામ  ગૌચરોને ખાલી કરાવવા માટે મેદાને પઙી છે કોઈ પણ ભોગે ગૌચર ખાલી કરાવવામાં આવે છે. કંપની હોય કે રાજકીય આગેવાન હોય કે પછી કોઈ પણ માધાભારે વેગ્તિ હોય તો પણ ગૌચર ખાલી કરાવવામા આવ છે ત્યારે ગૌચર ખાલી કરાવવાની શરૂઆત બનાસકાંઠા જીલ્લાથી કાંકરેજ તાલુકામા મામલતદારને આવેદન પંત્ર આપીને કરવામા આવી છે અને ટુકજ સમયમા…

Read More

છોટાઉદેપુરમાં કન્યા વિદ્યાલય ખાતે ગુજકેટની પરીક્ષામાં માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ નું ઉલ્લંઘન

છોટાઉદેપુર,               છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર નગરના એસ.એફ. હાઈસ્કૂલ, મણીબેન કન્યા વિદ્યાલય અને ડોન બોસ્કો શાળા મળી જિલ્લા ના કુલ પાંચ જેટલા કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષામાં 647 માંથી 202 જેટલા પરીક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં કન્યા વિદ્યાલયમાં ગુજકેટની પરિક્ષા આપવા આવેલ વિધાર્થીઓ અને સાથે આવેલ વાલીઓ પૈકી કેટલાય વિધાર્થીઓએ માસ્ક પહેરેલ ન હતું, તેમજ સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હોય અને સ્થળ પર હાજર પ્રેસકર્મીએ આ બાબતે પ્રિન્સિપાલને જાણ કરતા પ્રિન્સિપાલ અને તેમના સ્ટાફના અન્ય બે વ્યક્તિઓ દ્વારા પ્રેસ કર્મી…

Read More

ઝાંઝરકાના સવગણ મંદિર ખાતે ઋષિ વાલ્મિકી સુરક્ષા સેવા સંસ્થા દ્વારા સી.આર.પાટીલ ને 10000 માસ્ક આપી સ્વાગત કર્યું

ડભોઈ, ઝાંઝરકાના સવગણ મંદિર ખાતે ઋષિ વાલ્મિકી સુરક્ષા સેવા સંસ્થા ના પ્રમુખ અશ્વિનભાઈ સોલંકી , આયોગના મનહર ઝાલા અને મહેન્દ્રભાઈ ને કોરોના મહામારી ને લીધે 10000 માસ્ક આપી સ્વાગત કર્યું. આ પ્રસંગે માનનીય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ઈશ્વરભાઈ પરમાર, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી અને વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર દિનેશભાઈ મકવાણા, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, આત્મારામભાઈ પરમાર, પૂર્વ સાંસદ  રતિલાલ વર્માજી સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત હતા.…

Read More

વાંકાનેર તાલુકાના દેરાળા ગામના મતદાર પ્રજાજનોએ કુવરજીભાઈ બાવળિયા અને મોહનભાઈ કુંડારીયા સમક્ષ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ

વાંકાનેર, વાંકાનેરના દેરાળા ગામ ખાતે અતિભારે વરસાદ થવાના કારણે ગામના વ્યક્તિઓ ગામમાં અને સીમના વ્યક્તિઓ સીમમાં ફસાયા છે ત્યારે અકસ્માતે કોઈ ઘટના બને તો આ દેરાળા ગામ વ્યક્તિઓને ઇમરજન્સી મેડિકલ સારવાર કે દેરાળા ગામની બહાર જઈ શકે કે આવી શકે તેવી પરિસ્થિતિમાં રહ્યું ન હતું. જેથી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજ ચિંતક એવા કુંવરજીભાઈ બાવળીયા અને સંસદ મોહનભાઈ કુંડારીયા સમક્ષ રોડ રસ્તા અને નાળા દીવાલો ઢોકળા બનાવવા નો વિડીયો વાયરલ કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે વાંકાનેર તાલુકાના દેલવાડા ગામ માં વિકાસ લક્ષી કાર્ય સરકાર…

Read More

ગઢડા તાલુકાના ઢસા પોલીસ ત્રણ વર્ષ જુની ગુમ થયેલી મહિલા ને શોધી પાડતી ઢસા પોલીસ

ગઢડા, મ્હે. ડી.જી.પી સાહેબ ગુ.રા.ગાંધીનગર નાઓની નાઓની ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધવા તા:૦૬/૦૮/૨૦ થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અનુસંધાને મ્હે. પોલીસ મહાનીરીક્ષક, અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ,બોટાદ નાઓએ હાથ ધરેલ ઝુંબેશ અંગે ના.પો.અધિ. રાજદિપસિંહ નકુમ સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવેલ જેથી ઢસા પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના કરેલી દરમ્યાન ઢસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી તથા અ.હે.કો હરેશભાઇ હનુભાઇ વિરગામા નાઓને સંયુક્ત બાતમી મળેલ કે…

Read More

લાખણી તાલુકા ની ગૌશાળામાંથી ગૌવંશને સરકારી કચેરીઓમાં છોડી મૂકવાની ચીમકી

લાખણી, અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા તે સાહય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારી ના સમયમાં લોકો તરફથી દાન ની પણ કોઈ આવક થતી નથી જેને લઇ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધી ની સરકાર તરફથી સહાય આપે એવી રજૂઆત કરાઈ છે જેને સરકાર ચાલુ રાખે અને ગૌશાળામાં આશ્રય લયી રહેલા પશુઓ પાંજરાપોળ ગૌશાળા ફાઉન્ડેશન દ્વારા નક્કી કરવા મુજબ તમામ સંસ્થાના પશુ…

Read More

હિન્દ ન્યુઝ દ્વારા શેર માર્કેટિંગ ની રોજે રોજ ની અપડેટ મેળવતા રહો

નિફ્ટી ફ્યુચર ૧૧૫૦૫ પોઇન્ટ મહત્વની સપાટી…!!! રોકાણકાર મિત્રો, આનંદ ને …!! તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૪૩૪.૭૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૫૬૬.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૪૫.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯.૧૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૪.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૭૯૯.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૭૭.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૪૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને…

Read More