મહાકાલ સેના દ્રારા ગૌચર ખાલીકરાવવા માટે મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ

લાખણી,

સમગ્ર ગુજરાતમ ભરમા રજવાઙા સમયના ગૌચરો રાજકિય આગેવાનો તેમજ ભુ માફીયા દ્રારા મોટા પાયે ગૌચર દબાણ કરવામા આવ્યા છે ત્યારે ગાયને બજાર અને રોઙ પર રખઙવાનો વારો આવ્યો છે. ત્યારે મહાકાલ સેના ગુજરાત ના તમામ  ગૌચરોને ખાલી કરાવવા માટે મેદાને પઙી છે કોઈ પણ ભોગે ગૌચર ખાલી કરાવવામાં આવે છે. કંપની હોય કે રાજકીય આગેવાન હોય કે પછી કોઈ પણ માધાભારે વેગ્તિ હોય તો પણ ગૌચર ખાલી કરાવવામા આવ છે ત્યારે ગૌચર ખાલી કરાવવાની શરૂઆત બનાસકાંઠા જીલ્લાથી કાંકરેજ તાલુકામા મામલતદારને આવેદન પંત્ર આપીને કરવામા આવી છે અને ટુકજ સમયમા વઙા પ્રધાન અને મંખ્ય મંત્રી સુધી રજુઆત કરવામા આવે છે અને તેમ છતા ગૌચર ખાલી નહી થાય તો ઉગ્ર આંદોલન કરવામા આવ છે તેવુ મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ, ત્યારે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે મહાકાલ સેના ટીમની દ્રારા કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપી જય મહાકાલ ઘોસ સાથે ગૌચર ખાલી કરાવવા માટે સરકાર સામે લઙત આપવાના મુઙમા જણાયા હતા. ત્યારે મહાકાલ સેના સરકાર સમક્ષ આઠ મુદ્રા પણ રાખ્યા સે જેમા (1) દરેક તાલુકે મામલતદાર ની આગેવાનીમા 1 સેલની રચના કરવામા આવે
(2)તાલુકાનુ જે ગૌચર મુદે સેલ બનાવામા આવે તેમા બનાસકાંઠા મહાકાલ સેના એક કાયઁકર ને કમેટીમા સ્થાન આપવામા આવે
(3) આ સેલ દ્રારા તાલુકામા એક સવેઁ કરવામા આવે કેટલા ગામોમા દબાણ છે તેની જાણકારી આ મામલતદારને કરવામા આવે
(4) દબાણ દુર કરવા માટે વિના જાંચ પોલીસ પ્રોટેકસન આપવામા આવે
(5) દરેક ગામમા પશુ ગણતરી કરવામા આવે અને સરકરના ધારા ધોરણ મુજબ પશુ હીસાબે ગૌચર ફાળવવામા આવે
(6) પશુ પાલકોને વાળા (પશુ રાખવા માટેની જગ્યા) ની આકણી કરી આપવામા આવે
(7) દર પાંચ ગામે એક પશુ સારવાળ કેન્દ્ર બનાવવામા આવે
(8) અત્યાર સુધી પશુ પાલકો દ્રારા ગણા ગામમા ગૌચર મુદ્રે અરજીઆે કરી છે તે દરેક અરજીઆેનો જલ્દીથી જલ્દી નીકાલ કરવામા આવે આ મુદ્રા મુજ આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment