હિન્દ ન્યુઝ, અમદાવાદ
‘અભય યાત્રી’ પ્રોજેક્ટનો પ્રારંભ
– જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ‘અભય યાત્રી’ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો
– મુસાફરો QR કોડ સ્કેન કરીને તાત્કાલિક ઓટો રિક્ષા અને ડ્રાઈવરની વિગતો મેળવી શકશે
