હવામાન વિભાગની આગાહીને પગલે કાંકરેજ માં બે દિવસથી મૂશળધાર વરસાદ

કાંકરેજ ,

બનાસકાંઠા કાંકરેજ તાલુકાનાં વેપારી મથક થરા માં બજાર હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરાયાં. જેમાં શાક માર્કેટ માં વરસાદી પાણી ભરાયાં હતાં. કાંકરેજ માં સતત બે દિવસ થી પડી રહેલ વરસાદ થી થરા શાકમાર્કેટ ની દુકાનો માં પાણી ફરી વળ્યાં.પાણી ભરાતા લાખો રૂપિયા નું નુકસાન થવા ની ભીતી.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment