અંબાજી, ૧૫-ઓગસ્ટ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છેલ્લા ૪ વર્ષ થી યાત્રા ધામ અંબાજી મા ચાલતી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ એજન્સી દ્વારા છેલ્લા ચાર વર્ષ થી યાત્રાધામ અંબાજી મા અને મંદિર મા વગેરે જગ્યાએ સફાઈ કામ કરવામાં આવે છે. સર્વિસ ગ્લોબલ ના કાયદા મા આવતી દરેક જગ્યાએ તો સફાઈ થાય જ છે પણ ઘણી બધી જગ્યા એવી છે કે ઓલ સર્વિસ ગ્લોબલ ના કાયદા મા આવતી નથી તેવી જગ્યાએ પણ આ ઓલ સર્વિસ ગ્લોબલ ની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવે છે. અને આજે ૧૫-મી ઓગસ્ટ ના સ્વતંત્રતા દિવસે પણ…
Read MoreDay: August 15, 2020
કાંકરેજ: ઇસરવા અને તેરવાડા વચ્ચે આવેલ નર્મદા મુખ્ય કેનાલ ઉપર નો પુલ જર્જરિત
કાંકરેજ: ઇસરવા અને તેરવાડા વચ્ચે આવેલ નર્મદા મુખ્ય કેનાલ ઉપર નો પુલ જર્જરિત. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનાં ઈસરવા અને તેરવાડા ગામ વચ્ચે આવેલાં નમૅદા કેનાલ ઉપર નો પુલ જર્જરિત હોવાથી ત્યાંના સ્થાનિક લોકોમાં જીવનું જોખમ વધું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારે વાહનોની અવરજવર હોવાથી પુલ જર્જરિત હોવાનાં કારણે ગમેત્યારે પુલ ધરાશાઈ થાય તો જવાબદાર કોણ. લોકોમાં ડર દેખાઈ રહ્યો છે લોકો કહીં રહ્યાં છે કે અમારે અમરા પરિવાર તેમજ પશુપાલન ને ખેતરોમાં અવરજવર હોવાથી ડર લાગતો હોય છે. સ્થાનિક લોકો તેમજ ગામનાં સરપંચે મિડિયા સમક્ષ જણાવ્યું હતું…
Read MoreTaarak Mehta Ka Ooltah Chashmah to witness a new entry; Rakesh Bedi to join the cast as Taarak’s boss
Taarak Mehta Ka Ooltah Chashmah has not lost its magic and even post the lockdown the show has been performing extremely well on the TRP charts. Recently, we saw Ishqbaaz fame Navina Bole entering the show as a psychiatrist and now the show is all set to witness yet another new entry. Now, ETimes TV has exclusively learnt that Taarak Mehta Ka Ooltah Chashmah will witness the entry of veteran actor Rakesh Bedi. Sources close to the actor informed us that Rakesh will play the role of Taarak Mehta aka…
Read Moreઆ અમરેલી ડેરી અને ભાજપ કાર્યાલયે રૂપાલા ના હસ્તે ધ્વજવંદન
અમરેલી, અમરેલી આજે સ્વેતક્રાંતિ લાવનાર અમરેલીના ગૌરવસમી અમર ડેરી દ્રારા પ્રથમ વખત જ સ્વતંત્રતા નિમિત્તે ધ્વજવંદન ની શરૂઆત કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા ના વરદ હસ્તે થયેલ છે. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે અને અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા અને વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી ની ટીમ દ્રારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય રાજ્યના કૃષિમંત્રી અને અમરેલીના પનોતા પુત્ર પુરૂષોતમભાઈ રૂપાલા ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ની જનતાને…
Read Moreઅરવલ્લીના મોડાસા ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ
અરવલ્લી, અરવલ્લી જિલ્લાકક્ષાના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની મોડાસા ખાતે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધ્વજારોહણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ધુનની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રના આન-બાન-શાન સમો ગૌરવવંતો ત્રિરંગો લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાયું હતુ. રાષ્ટ્રભૂમિના ૠણ અદા કરવાના આ અનેરા પ્રસંગેને શહિદવીર સપૂતોને વંદન કરી રાજય સરકારની કોરોના સામેની જંગમાં અહર્નિશ સેવારત આરોગ્ય, પોલીસ, પંચાયત અને મહેસૂલી કર્મીઓની સેવાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. જેમણે કોરોનાના કપરાકાળમાં પરીવારની ચિંતા સાથે રાષ્ટ્રસેવાને સમર્પિત રહ્યા. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે,…
Read Moreથરા હારીજ હાઇવે ઉપર અસાલડી ડીપમાં પાણી આવતાં ડંમ્પર તણાયુ
બનાસકાંઠા, કાંકરેજ, થરા હારીજ હાઇવે ઉપર ટોટાણા અસાલડી વચ્ચે આવેલાં ..હો. ડીપમાં ડંમ્પર તણાયુ હતુ સ્થાનિક લોકો એ ડંમ્પર સવાર તેમજ અંદર બેઠેલા સાત લોકો જેમાં ત્રણ લેડીઝ એક નાનું બાળક ત્રણ બે અન્ય લોકો ટોટલ સાત ને રેસ્ક્યુ દ્વારા બહાર ઘાઢવામાં આવ્યાં હતા થરા હારીજ રોડ બંધ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળે પ્રશાસન તંત્ર કાંકરેજ મામલતદાર, થરા પોલીસ આવી પહોંચી ને કામગરી હાથ ધરી હતી. થરા થી હારીજ જઈ રહેલી ડંમ્પર નદીના પાણીમાં તણાતા ટ્રક પાણીમાં ગરકાવ થઈ હતી ટ્રકમાં ડ્રાઈવર સહિત સાત લોકો નો જીવ બચાવી લેવા માં…
Read Moreઅમરેલી જિલ્લા ના તમામ તાલુકા, જિલ્લા અને ગામડા માં ડુપ્લીકેટ બિયારણ અને જંતુનાશક દવાઓનુ વેચાણ બંધ કરાવો
અમરેલી, ધારી ખેડુતને છેતરીને નકલી તેમજ હલકુ બિયારણ અને નકલી જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરનાર કંપનીઓ અને વેચનાર એગ્રો સંચાલક સામે કડક કાર્યવાહી કરીને આવુ વેચાણ અટકાવવા ધારી તાલુકા ભાજપ અગ્રણી અતુલ ભાઈ કાનાણીએ ક્રષિ મંત્રી આર.સી.ફળદુને લેખીત ધારદાર રજુઆત કરેલ છે. વાવણી પહેલા ખેડુત એગ્રોમાથી બિયારણ ખરિદીને વાવણી કરે છે. હજારો રૂપિયા ખર્ચીને બીયારણની ખરીદી કરનાર ખેડુતો ના ખેતરના ખેતરમા ઉગાવો આવતો નથી અને ખેડુતોને માથે હાથ મુકીને રોવાનો વારો આવે છે અને પોતાનો મહામુલો પાક નિષ્ફળ જાય છે. જગતનો તાત બીચારો બની જાય છે અને માથે કરજ વધી…
Read Moreબનાસ ડેરી ની ઢુવા મંડળી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરીને એક અનોખું અભિયાન હાથ ધર્યું છે
બનાસકાંઠા, બનાસ ડેરી અનેક સફળતાઓ ને સર કરી છે. આવા કોરોના મહામારી વચ્ચે પણ બનાસ ડેરીના કર્મચારી મિત્રો દ્વારા એક પણ દિવસ ઘેર હાજર રહ્યા વગર બનાસ ડેરીનું કામ કાજ ચાલુ રાખ્યું હતું. બનાસ ડેરીએ પશુ પાલકો બહુ ચિંતા કરી છે સાથે સાથે પ્રકૃતિ ને જાળવી રાખવા માટે ના અનેક પ્રયાસ કરે છે. તેવીજ રીતે અત્યારે બનાસ ડેરી ની ઢુવા મંડળી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરીને એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ઢુવા દૂધ ઉત્પાદક મંડળી ના કર્મચારી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરીને તેને જતન કરવાની જવાદારી પણ લેવામાં આવી…
Read Moreશિહોરી ખાતે આરોગ્ય વિભાગનાં અધિકારી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવાનું ભુલી ગયાં
બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં 74માં સ્વતંત્ર દિવસની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરી પટાંગણમાં કરવામા આવી હતી, ત્યારે મોટાજામપુર phc આરોગ્ય વિભાગના કર્મચારી અંજલિબેન ને ધ્વજવંદનનું ભાન ન હતુ. આરામથી શોભના ગાંઠિયાની જેમ ઉભા રહ્યા હતા, ત્યારે સલામી જાણી જોઇને આપી ન હતી કે પછી રાષ્ટ્રીય તહેવાર વિશે જાણતાં નહી હોય તે તો તેવોને જ ખબર પણ તાલુકાનાં ઉચ્ચ અધીકારીઆેની પાસે ઉભા રહીને પણ આ રીતે રાષ્ટ્ર ધ્વજ ને સલામી ના આપીને રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કર્યુ હોય તેવુ સ્પષ્ટ દેખાય રહ્યું છે.
Read Moreકાંકરેજ તાલુકાનાં થરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં થરા નગરપાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી ધોર નિંદ્રામાં
બનાસકાંઠા, કાંકરેજ તાલુકાનું એકમાત્ર વેપારી મથક ગણાતા થરામાં ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયા છે ત્યારે ગટર લાઇનના કાંઈ ઠેકાણા નથી ત્યારે થરામાં રૂણી રોડ બાજુમાં ટોટાણા રોડ પર બજાર રોડ પર તેમજ અન્ય જગ્યાએ વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે એવામાં થરા વિસ્તારમાં પાણી ભરાતાં મચ્છરો પેદા થાય તેમજ રોગચાળો ફેલાય તો કોઇ નવાઇ નહીં ત્યારે એક બાજુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. ત્યારે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો ત્યારે કેમ…
Read More