શિહોરી ખાતે આરોગ્ય વિભાગનાં અધિકારી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવાનું ભુલી ગયાં

બનાસકાંઠા

કાંકરેજ તાલુકામાં 74માં સ્વતંત્ર દિવસની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરી પટાંગણમાં કરવામા આવી હતી, ત્યારે મોટાજામપુર phc આરોગ્ય વિભાગના કર્મચારી અંજલિબેન ને ધ્વજવંદનનું ભાન ન હતુ. આરામથી શોભના ગાંઠિયાની જેમ ઉભા રહ્યા હતા, ત્યારે સલામી જાણી જોઇને આપી ન હતી કે પછી રાષ્ટ્રીય તહેવાર વિશે જાણતાં નહી હોય તે તો તેવોને જ ખબર પણ તાલુકાનાં ઉચ્ચ અધીકારીઆેની પાસે ઉભા રહીને પણ આ રીતે રાષ્ટ્ર ધ્વજ ને સલામી ના આપીને રાષ્ટ્ર ધ્વજનુ અપમાન કર્યુ હોય તેવુ સ્પષ્ટ દેખાય રહ્યું છે.

Related posts

Leave a Comment