થરા હારીજ હાઇવે ઉપર અસાલડી ડીપમાં પાણી આવતાં ડંમ્પર તણાયુ

બનાસકાંઠા,

કાંકરેજ, થરા હારીજ હાઇવે ઉપર ટોટાણા અસાલડી વચ્ચે આવેલાં ..હો. ડીપમાં ડંમ્પર તણાયુ હતુ સ્થાનિક લોકો એ ડંમ્પર સવાર તેમજ અંદર બેઠેલા સાત લોકો જેમાં ત્રણ લેડીઝ એક નાનું બાળક ત્રણ બે અન્ય લોકો ટોટલ સાત ને રેસ્ક્યુ દ્વારા બહાર ઘાઢવામાં આવ્યાં હતા થરા હારીજ રોડ બંધ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળે પ્રશાસન તંત્ર કાંકરેજ મામલતદાર, થરા પોલીસ આવી પહોંચી ને કામગરી હાથ ધરી હતી.

થરા થી હારીજ જઈ રહેલી ડંમ્પર નદીના પાણીમાં તણાતા ટ્રક પાણીમાં ગરકાવ થઈ હતી ટ્રકમાં ડ્રાઈવર સહિત સાત લોકો નો જીવ બચાવી લેવા માં આવ્યો

આની. પહેલા એક આઈટેન ગાડી પાણીનાં વહેણમાં ફસાઇ હતી ત્યારે પોલીસ તેમજ સ્થાનિક લોકોની મદદથી છ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા ત્યાર બાદ વાહનની અવરજવર માટે ‌રોડ બંધ કરવામાં આવ્યો હતો છતાં લોકો માનતાં નથી આજે ટ્રક તણાતા તંત્ર એક્શનમાં આવ્યું છે હાલમાં તમામ વાહનની અવરજવર બંધ કરી દીધી છે.

Related posts

Leave a Comment