કોડીનાર, તા. ૧૯/૦૮/૨૦૨૦, કોડીનારની પરિણીતા ને જૂનાગઢ સ્થિતિ સસરિયાઓએ કરિયાવર બાબતે મેણા ટોણા મારી મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે રીમ્પલબેન વિશાલકુમાર ભાયાણી એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રીમ્પલબેનના લગ્ન ગત તા.૮/૧/૧૯ ના રોજ જૂનાગઢ ના વિશાલકુમાર રાજેશ ભાયાણી સાથે થયા હતા, લગ્નના બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને નણદે મેણા ટોણા મારવાનું શરૂ કરી સાસરીયાઓએ પતિ ને ચડામણી કરતા પતિ વિશાલકુમાર મારકુટ કરી તું ભિખારીની દીકરી છે, કરિયાવર ઓછું લાવી છે તેમ કહીં અપમાનિત કરી વારંવાર પતિ, સાસુ,…
Read MoreMonth: August 2020
અખિલ કચ્છ ગુડથર મોટા મતીયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ને જન્મદિવસ ની શુભકામનાઓ
કચ્છ, અખિલ કચ્છ ગુડથર મોટા મતીયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મહેશ્વરી સમાજના નાના-મોટા કામોમાં સદૈય તત્પર રહેતા એવા ભાઈ લક્ષ્મણભાઈ ડી ભરાડીયા આપના દીર્ધાયું તેમજ સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ જીવનની મંગલ પ્રાર્થના સહ આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આજનો આ દિવસ આનંદમયી બની રહે. પરમ પૂજ્યશ્રી ધણી માતંગદેવ સમક્ષ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કે આપના આ જીવન ને ઉષ્માપૂર્ણ, ગતિશીલ અને વિકાસશીલ બનાવે, આવનારૂ નવું વર્ષ શારીરિક, માનસિક, આર્થિક, તંદુરસ્તીમય જીવન પસાર થાય, આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો તેવી અભ્યર્થના. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ
Read Moreભાભર ની દેના બેંક માં બહાર લાઈનો માં સોશિયલ ડિસ્ટન્ટ ના ધજાગરા…
ભાભર, કોરોના ની મહામારી એ દેશ ભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવા માં આવી છે. જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવા માટે સરકાર કડકાઈ થી પાલન પણ કરાવી રહી છે તેમજ માસ્ક વિના જણાય તો 1000 રૂ દંડ વશુલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસો માં ફરજિયાત સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવું. જે પણ સોશિયલ ડિસ્ટન્ટ નો પાલન ન કરતા હોય તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે ભાભર મુકામે જાણે કોરોના નો કોઈ ડર જ ન હોય…
Read Moreડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ સોટ્ટા દ્વારા વિસ્થાપિતોને પડી રહેલી તકલીફ જાતે નિરીક્ષણ કર્યું હતું
ડભોઇ, ડભોઈ મતવિસ્તારમાં આવેલ નડા વસાહત -૧ અને -૨, થરવાસા વસાહત અને આજુબાજુના વિસ્તારમાં કેવડિયા કોલોની સુધી જતી નવી નખાઇ રહેલી રેલ્વે લાઈનના કારણે ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાય જવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર ,ચીફ ઑફિસર, નાયબ કલેકટર, મામલતદાર, પી.ડબલ્યુ.ડીના અધિકારીઓ, નર્મદા કેનાલના અધિકારીઓ પોલીસ અધિકારી અને રાજ્ય સરકાર ના જવાબદાર તમામ અધિકારીઓ, સાથે રાખીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું. મોટાભાગની કામગીરી પુરી થઈ ગઈ છે. ધરતીપુત્રોના પાકને નુકશાન ન થાય તે માટે જલ્દીથી વરસાદી પાણી ના નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપી. રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ
Read Moreગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામે વોર્ડ નંબર ૨ માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો નાં આરોગ્યને ધ્યાને લઇ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી
ગીર સોમનાથ, શહેરીજનો રોડ રસ્તા ગટર સર્ટીટ લાઈટો ની સુવિધાઓ થીં વંચિત હાઉસ ટેક્ષ શિ.ઉપકર સફાઈવેરો દિવા બતી વેરો જેવા અનેક વેરાઓના નામે લાખો રૂપિયા ઉધરાવતી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ને પાયાની સુવિધાઓ થીં વંચિત રાખવામાં આવ્યા છે. શહેરીજનો કોપોરેટરો સામાજિક કાર્યકરો દ્વારા અનેકવાર લેખીત તથા મોખિક રજુઆત કરવામાં આવેછે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. સાવરજનિક પ્લોટમાં ગંદકી થી પરેશાન લોકો નું સ્વાસ્થ્ય જોખમમાં શહેરીજનો ના હક અને અધિકારો માટે અને નાના બાળકોનાં સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી જરૂર…
Read Moreरानी रेलवे कॉलोनी में खीमावत ट्रस्ट के सहयोग से वृक्षारोपण कार्य किया गया
कुलगढ़, रानी रेलवे कॉलोनी में खीमावत ट्रस्ट के सहयोग से वृक्षारोपण कार्य किया गया जिसमें सेक्सन ट्रैफिक निरीक्षक विजय सिंह शेखावत स्वास्थ्य निरीक्षक मनोज जी मीना की प्रेरणा से सभी कॉलोनी कर्मचारी संजीव, स्टेशन मास्टर चेतराम, मीना लालाराम जाट, रघुनाथ चौधरी, राजा राम जाट, वेदराम, भगवान सिंह, रिजवान मोहद, अमरदीप, नारायण हीरागर, शिवकरण, मनोह रसिंह, दिल राज गुर्जर, हेमपाल, बिट्टू नागर, झवाह खान आदि ने किया कॉलोनी के बच्चे भी उपस्थित रहे । रिपोर्टर : अरुण जोशी, कुलगढ़
Read Moreસી.આર.સી પીઠડ પરિવાર દ્વારા બાળકોને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું,
જોડિયા, હાલના દિવસોમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જોડિયા તાલુકા ના સી.આર.સી પીઠડ પરિવાર દ્વારા સી.આર.સી પીઠડ ની 10 શાળાના તમામ બાળકોને 1000 માસ્ક આપવામાં આવ્યા. હાલ શાળા બંધ હોય, શાળાના બાળકોને ઘરે શીખીએ સાહિત્ય, એકમ કસોટી અને માર્ગદર્શન માટે શિક્ષકો બાળકો ની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે એવું જોવા મળતું હતું કે વધુ પડતા બાળકો માસ્ક કે રૂમાલ બાંધતા ન હતા. આ બાબત સી.આર.સી. પીઠડના સી.આર.સી.કો-ઓર્ડીનેટર વિરડા અજયકુમાર, પીઠડ તાલુકા શાળાના આચાર્ય જીનેશભાઈ વખારિયા, મેઘપર તાલુકા શાળાના આચાર્ય સુધાબેન, તમામ શાળાના આચાર્યો અને તમામ શિક્ષકો…
Read Moreબગસરા તાલુકા ના હડાળામા બે પરિવારજનો વચ્ચે સામસામે મારામારી
અમરેલી, બગસરા તાલુકાના હડાળા ગામે રહેતા મનોજભાઈ મેં રામભાઇ ચાવડા ઉમર વર્ષ ૩૫ અગાઉ ફરિયાદ થતાં કોર્ટ નિર્દોષ ઠરાવી છોડી મોકલ તે મનદુ:ખ રાખી રમેશ નાનજી ચાવડા:, દયાબેન રમેશભાઈ ચાવડા, મુકેશ નાનજી ચાવડા, ચંદ્રિકાબેન રમેશભાઈ ચાવડા , પુષ્પાબેન રમેશભાઈ ચાવડા ગાળોબોલી, ઢિકાપાટુનો મારામારી, લાકડા વડે બાઇકને નુકસાન કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે દયાબેન રમેશભાઈ ચાવડા તથા તેની બહેન વરસાદનું પાણી કાઢતા હતા જેથી મનોજ મેરામ વિડીયો ઉતરતા ઠપકો આપતા સારું નહીં લગતા મનોજ મેરામ ગિરીશ રમેશ ચાવડા , મુક્તાબેન રમેશભાઈ ચાવડા એ ગાળો બોલી માર…
Read Moreગોધરામાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડનાર ગોધરાના ત્રણેય યુવાનો
ગોધરા, પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર હર હંમેશ ચર્ચાઓના મુખ્ય કેન્દ્રમાં ચર્ચાઈ રહયું છીએ ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ત્રણેય મુસ્લિમ યુવાનોએ કોરોના મહામારી જેવા સંકટ અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ નિષ્ઠાપૂર્વક, નીડરતા અને પ્રામાણિકતા ની સાથે નિ:શુલ્ક સેવાભાવની દ્રષ્ટિએ, કોરોના જીવલેણ બીમારી થી પીડાય રહેલા સાહસિક સંઘર્ષ થી હારી ગયેલા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને પોતાના ધર્મના આધારે નિર્ધારિત કરેલ રીતિ રિવાજ મુજબ દફનવિધિ,અગ્નિદાહ કરી ” લોક સેવા એજ પ્રભુ સેવા ” ની જેમ હંમેશા કોરોના થી પીડાય રહેલા લોકોની સેવાને મુખ્યત્વે પ્રાધાન્ય આપતા ગોધરા મુસ્લિમ સમાજના કોરોના વોરિયર્સ એવા…
Read Moreઝાલોદ નગર પાલિકા માં પ્રમુખ – ઉપ પ્રમુખ ની ચૂંટણી થી ગરમાવો
ઝાલોદ, ઝાલોદ નગર પાલિકા માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. વર્ષો થી દાહોદ જિલ્લા ના રાજ કરણ માં ઝાલોદ નગર પાલિકા ની પ્રમુખ – ઉપ પ્રમુખ ની ચૂંટણી ભારે રાજકીય ખેંચતાણ વચ્ચે યોજાતી હોય છે. જ્યારે આ વખતે વર્ષો બાદ ઝાલોદ પાલિકા માં કોંગ્રેસ બહુમતી સાથે વિજયી બની સત્તા પર આવી હતી. જેમાં પાલિકા માં પ્રમુખ પદે કિંજલ બેન અમિતભાઇ કટારા ની વરણી કરવામાં આવી હતી .પાલિકા માં પ્રમુખ અને ઉપ- પ્રમુખ ની અઢી વર્ષ ની ટર્મ પૂર્ણ થતાં ભાજપ…
Read More