અમરેલી,
બગસરા તાલુકાના હડાળા ગામે રહેતા મનોજભાઈ મેં રામભાઇ ચાવડા ઉમર વર્ષ ૩૫ અગાઉ ફરિયાદ થતાં કોર્ટ નિર્દોષ ઠરાવી છોડી મોકલ તે મનદુ:ખ રાખી રમેશ નાનજી ચાવડા:, દયાબેન રમેશભાઈ ચાવડા, મુકેશ નાનજી ચાવડા, ચંદ્રિકાબેન રમેશભાઈ ચાવડા , પુષ્પાબેન રમેશભાઈ ચાવડા ગાળોબોલી, ઢિકાપાટુનો મારામારી, લાકડા વડે બાઇકને નુકસાન કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે દયાબેન રમેશભાઈ ચાવડા તથા તેની બહેન વરસાદનું પાણી કાઢતા હતા જેથી મનોજ મેરામ વિડીયો ઉતરતા ઠપકો આપતા સારું નહીં લગતા મનોજ મેરામ ગિરીશ રમેશ ચાવડા , મુક્તાબેન રમેશભાઈ ચાવડા એ ગાળો બોલી માર મારી ધમકી આપ્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટર : વિશાળ કોટડીયા, અમરેલી