રાજકોટ શહેરના ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો

રાજકોટ, રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી પર આવતા લોકમેળા આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં ૫ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં ૫ દિવસમાં ૧૦ લાખ લોકો મેળાની મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ત્યાં જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા ૫ દિવસ જ્યારે ખાનગી મેળા ૨૦ દિવસ સુધી ચાલુ હોય છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં એક જગ્યાએ વધારે લોકો એકઠા થતાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ…

Read More

રાજકોટ શહેર તા.૧ થી ૧૫ ઓગષ્ટ સુધી માર્કેટીંગયાર્ડ બંધ રહેશેની જાહેરાત આજરોજ યાર્ડના સત્તાધિશો દ્વારા કરાઈ હતી

રાજકોટ,   રાજકોટ શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અને દરરોજના ૫૦ થી વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અને લોકોમાં સતત ભયનો માહોલ સર્જાય રહ્યો છે. અને લોકો હાલ ઘરની બહાર નિકળતા ડરી રહ્યા છે. કોરોના વધતા ખેડુતો પણ ભય હેઠલ હોય હાલ રાજકોટ યાર્ડમાં ખેડુતો પોતાની જણસ લાવતા ડરી રહ્યા છે. જેથી યાર્ડમાં જણસની આવક ઓછી છે. અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવામાં મુશ્કેલી પડતી હોય મજુરો ખેડુતો વેપારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી તા.૧ થી તા.૧૫ ઓગષ્ટ સુધી યાર્ડ બંધ રાખવામાં…

Read More