સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશનની સ્વચ્છતા અને પ્રકૃત્તિ સંરક્ષણ માટે શુભ શરૂઆત: ‘આશરો’

હિન્દ ન્યુઝ, સુરત       નવરાત્રિ દરમિયાન સમગ્ર રાજ્યમાં નવ દિવસ માની અખંડ આરાધના માટે ગરબો એ શ્રદ્ધાનું પ્રતિક હોય છે. સદીઓથી જગદંબાની આરાધના કરાવતો ગરબો આસ્થાને જીવંત રાખે છે. આ ગરબાની ગરિમા જાળવવા સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશને ‘આશરો’ નામથી શુભ શરૂઆત કરી છે અને માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને ‘પંખીનો આશરો’ બનાવ્યો છે. સ્વચ્છતા હી સેવા સંકલ્પને સાર્થક કરતા સંસ્થાના સેવાભાવી સભ્યોએ નવરાત્રિની આરાધના બાદ ગરબા રઝળે નહિ, સ્વચ્છતા પણ જળવાય અને પર્યાવરણ-પ્રકૃત્તિ સંરક્ષણનો હેતુ પણ સફળ થાય એ માટે ગરબાઓને એકત્ર કરી, વૃક્ષો પર મજબૂત રીતે તાર વડે બાંધીને…

Read More