શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વ.રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના ઓડ નગરમાં તા-૧૫ મીના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત R. P. Patel નર્સિંગ કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું. જેમાં કોલેજના ટ્રસ્ટીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ,પ્રોફેસરો, નગરના યુવાવર્ગ તેમજ સમાજ સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું લોકજાગૃતિ લાવવા માટે પહેલું રક્તદાન કોલેજના ટ્રસ્ટી મુકુંદભાઈ પટેલે કર્યું. રક્તદાનથી ત્રણ વ્યકિતને જીવનદાન મળેછે. રક્તદાન એ મહાદાન છે.તમે રકતદાન કરીને કોઈનું જીવન બચાવો છો. દરેક તંદુરસ્ત વ્યક્તિએ અવશ્ય રક્તદાન કરવુ જોઈએ. રકતદાન કરવાથી ડોનરને ફાયદા થાય છે. રક્તદાનથી કેટલાય લોકોને મદદરૂપ થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી…

Read More

છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર         છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે આગામી નાણાંકીય વર્ષ: ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાના ઘટકોમાં લાભ મેળવવા i-khedut પોર્ટલ તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા. ૧૧/૦૫/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.જેમાં અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાક: આંબા, જામફળ, દાડમ, લીંબુ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર કાર્યક્રમ,બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦% સહાય, ટીસ્યુ કેળ, પપૈયા, કમલમ્(ડ્રેગન ફ્રુટ), છુટા ફુલપાકો,પ્લાસ્ટીક(આવરણ) મલ્ચીંગ, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ પંપ (૨૦ BHP થી ઓછા/૩૫ BHP…

Read More