હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બને તો તે બનાવને અંજામ આપનાર ઈસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી રાજ્ય/જિલ્લા બહારનાં મજૂરો, કડિયા કામ, ઈંટોના ભઠ્ઠા, હોટેલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, નાની- મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ તથા કલરકામ કરતાં કારીગરો તથા ખેત મજૂરોને રોજગારીઓ આપી રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન એકમો ભાડે રાખી રહેતા હોય તેવા વ્યક્તિઓ માટે નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધણી…
Read MoreMonth: June 2023
ભાવનગર જિલ્લાકક્ષા ૧૫ થી ૨૯ વર્ષના કલાકારો માટે યુવા ઉત્સવ – ઈન્ડિયા@2047 સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર આયોજીત અને નેહરૂ યુવા કેન્દ્ર ભાવનગર સંચાલિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર વિસ્તારના કલાકારો માટે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ – ઈન્ડિયા@2047 અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ (૧) ચિત્ર સ્પર્ધા, (૨)કાવ્યલેખન, (૩)મોબાઈલ ફોટોગ્રાફી વર્કશોપ અને સ્પર્ધા, (૪) વક્તવ્ય અને (૫)સમૂહ સાંસ્કૃતિક રાસ સ્પર્ધાનું આયોજન તા.૨૪-૦૬-૨૦૨૩ શનિવારના રોજ સવારે 0૯:00 કલાકેથી શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓમાં અરજી કરેલ સ્પર્ધકોએ ઉપરોક્ત તારીખ અને સ્થળ ધ્યાને લઈને સમયસર હાજર રહેવા વિનંતી તથા વક્તવ્ય સ્પર્ધાના વિષયો…
Read Moreએઈમટ્રોન ફાન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબા ધામ ત્રાંબાના સયુંક્ત ઉપક્રમે વિશ્વ યોગા દિવસ નિમિતે ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ એઈમટ્રોન ફાન્ડેશન (USA) અને પોપ્યુલર સ્કૂલ કસ્તુરબા ધામ ત્રાંબાના સયુંક્ત ઉપક્રમે વિશ્વ યોગા દિવસ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. યોગ એ ફકત યોગ નહિ પણ આપણી જીવશૈલી છે તેવા ભાવ સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે, જીવનમાં નિયમિત યોગનું મહત્વ, યોગના ફાયદા અનેકવિધ રોગની સામે રક્ષણ વગેરેની વિસ્તૃત સમજણ સાથે બહોળી સંખ્યા યોગ દિવસને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી. યોગ શિક્ષક ચંદેશભાઈ દ્વારા પ્રેક્ટીકલ યોગા કરાવવામાં આવ્યા. સદરહુ કાર્યક્રમમાં પોપ્યુલર સ્કૂલના સંચાલક શર્મિલાબેન બાંભણિયા, સરોજબેન મારડિયા, શિક્ષકગણ એઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ચાલતા સીવણ ક્લાસના ૪૦…
Read Moreલુણાવાડા તાલુકાના રાઘવનાં મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવનાં મુવાડા પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલએ બાળકોને પ્રોતસાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ એટલે કેળવણી દુનિયાનું સૌથી વધુ આનંદ આપતું કાર્ય શિક્ષણ છે. શિક્ષકોએ બાળકોના મનમાં સપનાનું વાવેતર કરવું જોઈએ અને બાળકોને રોજબરોજ વાચન તરફ વળવું જોઈએ. બાળકોની અંદર છૂપાયેલી શક્તિને બહાર લાવવાનું કામ શિક્ષકનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,…
Read Moreશ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં વિનાયક ચતુર્થી નિમિત્તે શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહા અનુષ્ઠાન
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશ નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07/જૂન/2023 થી પ્રારંભ થયેલું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કામ કરતા સોમનાથ ટ્રસ્ટનું જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ શ્રી…
Read Moreભાવનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી
‘G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજે વહેલી સવારે સિદસર સ્થિત સ્પોર્ટ્સ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. સાંસદ ડો. ભારતીબહેન શિયાળે તેમના સંબોધનમા જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વિકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. તેમણે…
Read More‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે આજે ભાવનગર શહેર અને જિલ્લો ખરા અર્થમાં ‘યોગમય’ બન્યો
વિશ્વ યોગ દિવસે ભાવેણુ બન્યું ‘યોગમય’ હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં અનેક લોકો સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ છે તેમ, આજે ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગરમા જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને નગરપાલિકા કક્ષાની ઉજવણી મોર્ડન સ્કુલ સિદસર ખાતે કરવામાં આવી હતી ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ખાતેથી વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું પણ જીવંત…
Read Moreયોગ દિવસના અવસર પર દિવ્યાંગ બાળકોએ કર્યા વિવિધ યોગ
ભાવનગર સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોની સંસ્થાઓમાં 500 થી વધુ બાળકોએ કર્યા યોગ હિન્દ ન્યુઝ, ભાવનગર ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસના અવસર પર ભાવનગરની સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં ૫૦૦ થી વધુ બાળકોએ યોગ કર્યા હતા. ભાવનગરમાં આવેલ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, અંકુર મંદબુદ્ધિ બાળકોની વિશિષ્ઠ શાળા, ખી.લ. બહેરા મૂંગા બાળકોની શાળા દ્વારા વિવિધ યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી ચિલ્ડ્રન હોમ, તાપીબાઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને નંદ કુંવરબા બાલાશ્રમના ૧૦૦ જેટલા બાળકોએ યોગ કર્યા હતા.
Read Moreછેવાડાના ગામડાની સરકારી હાઇસ્કૂલમાં “યોગ 2023” ની પ્રતિકૃતિ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મહુવા તાલુકાની સરકારી હાઇસ્કૂલ-ગળથરમાં અનોખા અભિગમ સાથે યોગ 2023 ની પ્રતિકૃતિ બનાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી હાઇસ્કૂલ-ગળથર દ્વારા અનોખા અભિગમ અને કંઇક અલગ વિચાર સાથે યોગા કરીને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય શનીભાઈ ટાટમિયા એ જણાવ્યું હતું કે આ વર્ષની યોગની થીમ વસુધેવ કુટુંબકમની છે ત્યારે શાળામાં આવતા બાળકો અને શિક્ષકો એક પરિવારની જેમ રહે છે અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ગામના લોકો પણ પરિવારની જેમ સહયોગ આપે છે ત્યારે યોગ કરવા…
Read Moreउत्कृष्ट प्रदर्शन करने वाले 33 चिन्हित विद्यालयों के प्रधानाध्यापकों प्रशस्ती पत्र देकर जिला प्रशासन ने किया सम्मानित
हिन्द न्यूज़, बिहार वैशाली समाहरणालय सभागार, हाजीपुर में उप विकास आयुक्त, वैशाली चित्रगुप्त कुमार की अध्यक्षता में शिक्षा विभाग की समीक्षात्मक बैठक आहूत की गई। पिछले बैठक में जिलाधिकारी वैशाली से प्राप्त निदेश के अनुपालन में विभिन्न क्षेत्रों में उत्कृष्ट प्रदर्शन करने वाले विद्यालयों में से जिले के 33 विद्यालयों को चिन्हित कर उत्कृष्ट प्रदर्शन के लिए विद्यालय को सम्मानित किया गया एवं उनके प्रधानाध्यापकों को जिला प्रशासन एवं शिक्षा विभाग की ओर से प्रशस्ति-पत्र प्रदान किया गया। गत माह (मई 2023) में…
Read More