જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ ની પ્રવેશ પરીક્ષા માટે તા. ૩૧ મે સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૧૧ માં ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ પરીક્ષાનું આયોજન તા. ૨૨/૦૭/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે. આ પરીક્ષા માટે ૦૧ જૂન ૨૦૦૬ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ દરમિયાન જન્મેલા તથા ભાવનગર જિલ્લાની કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૦ પાસ કરેલ હોય અને જે વિદ્યાર્થીઓના માતા-પિતા માત્ર ભાવનગર જિલ્લામાં નિવાસ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓ www.navodaya.gov.in ઉપર ૩૧/૦૫/૨૦૨૩ સુધી વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. ઉમેદવારો તા. ૦૧/૦૬/૨૦૨૩ થી તા. ૦૨/૦૬/૨૦૨૩ સુધી પોતાની અરજીમાં સુધારો કરી શકે છે.…

Read More

गया नगर निगम के पूर्व मेयर प्रत्याशी सह भाजपा अनुसूचित जनजाति के जिला अध्यक्ष देवानंद पासवान बाबा बागेश्वर को लेकर कहीं बड़ी बात

हिन्द न्यूज़, बिहार बिहार के पटना मे बागेश्वर धाम सरकार के आगमन पर बोलें अनुसूचित जनजाती के जिला अध्यक्ष देवानंद पासवान उन्होंने कहा की बागेश्वर महाराज धीरेन्द्र शास्त्री केवल हिन्दू की बात करते हैं और अपने हनुमंत कथा मे हिन्दुओ की बात करते है उन्होंने बोला की आज जिस तरह से सरकार और उनके मंत्रियो के द्वारा हिन्दुओ के आस्था पर चोट पहुंचाने के काम कर रही है देवानंद पासवान ने कहा कि आने वाले समय में पूरा हिंदुस्तान का हिन्दू जाग गया है और विपक्षी पार्टियों के द्वारा हमारे…

Read More

पीड़ित परिजनों से मिले स्वराज पार्टी के पांच सदस्यीय टीम, दिलाया न्याय का भरोसा ।

हिन्द न्यूज़, डोभी – बिहार विगत शनिवार को शेरघाटी के चेरकी रोड में प्रखंड कार्यालय के समीप एक निजी आवासीय स्कूल में एक छात्र की संदिग्ध परिस्थितियों में मौत हो गई। मृतक की पहचान डोभी प्रखंड के अंगरा निवासी अजय पासवान के 12 वर्षीय पुत्र अंकित कुमार के रूप में हुई है। स्वराज पार्टी के 5 सदस्य टीम ने डोभी प्रखंड के अंगरा ग्राम पहुंच कर पीड़ित परिजनों से मुलाकात किया और घटना के विस्तृत जानकारी लिया। अंकित की माता का कहना है कि शुक्रवार की संध्या हम अपने बेटे…

Read More

जिला स्तरीय प्रतियोगिता में जगदीश सीनियर सेकेंडरी स्कूल चमराहारा की छात्र छात्रा ने प्रथम प्राप्त कर बाजी मारी

हिन्द न्यूज़, बिहार          केनरा बैंक व श्री धर्मस्थल मंजुनाथेश्वर प्रशिक्षण संस्थान प्रायोजित रुडसेट संस्थान में आज भारतीय रिजर्व बैंक, पटना की ओर से जिला स्तरीय अखिल भारतीय प्रश्नोत्तरी कार्यक्रम का आयोजन हुआ । 3 से 5 मई तक प्रखण्ड स्तर पर आयोजित प्रश्नोत्तरी कार्यक्रम में प्रथम स्थान पर आए छात्र – छात्राओं ने इस प्रश्नोत्तरी कार्यक्रम मे भाग लिया। इस प्रश्नोत्तरी कार्यक्रम में प्रथम स्थान पर जगदीश सीनियर सेकेंडरी स्कूल , चमराहारा, महनार से प्रीति कुमारी एवं राघव राज रहे । दूसरे स्थान पर यू एम…

Read More

बालु के अवैध कारोबार में पकड़े गए वाहनों का भौतिक सत्यापन कर प्रतिवेदन दें पदाधिकारी — जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार        बालु के अवैध परिवहन एवं खनन के विरुद्ध प्रतिदिन के कारवाइयों पर की जा रही गुगलमीट के द्वारा समीक्षा करते हुए जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा निर्दश दिया गया है कि गत 9 भी से चलायें जा रहे विशेष छापेमारी अभियान के दौरान अभी तक वाहनों को पकड़ कर जहां भी लगाया गया है।उसका भौतिक सत्यापन करते हुए प्रतिवेदन उपलब्ध करायी जाय। उन्होंने आगे कहा कि सत्यापन करते समय यह देख लें कि कौन सी गाड़ी बालु से संबंधित है और कौन सी गाड़ी…

Read More

ગીર-સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૨ દિવસીય મધમાખી ઉછેરની તાલીમ સંપન્ન…

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંક પરિવર્તન કલાઇમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ, માંગરોળ ના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે ૨ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ યોજાય.      જેમાં તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉદઘાટન પ્રસંગે કેવિકેના વડા જીતેન્દ્રસિંહ  ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે ખેડૂત મિત્રોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ટેક્નીકલ…

Read More

G20 ડેલિગેશનની સોમનાથ મુલાકાત અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષા મીટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        G20 મિટિંગના ભાગરૂપે તારીખ ૧૮-૧૯/૦૫/૨૦૨૩ના રોજ દિવ ખાતે Science-20 મિટિંગ યોજાનાર છે. જે અન્વયે G20 ડેલિગેશન સોમનાથ મંદિરે દર્શન માટે પધારનાર છે. જેના સુચારૂ આયોજન તેમજ અમલીકરણ માટે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સમિક્ષા મીટિંગ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ટૂર લાઈઝન, મંદિર દર્શન, ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા, વીજ વ્યવસ્થા, પાર્કિંગ સ્થળની વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી એવી તમામ આવશ્યક સેવાઓ અંગે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા એ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને વ્યવસ્થા અને આયોજન વિશે માર્ગદર્શિત કર્યા હતાં અને આ…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૦/૦૫/૨૦૨૩ થી તા. ૧૫/૦૫/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૦/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૫/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૮ રેકડી/કેબીન તે આનંદ બંગલા ચોક,કેવડાવાડી,ગાયત્રીનગર મેઈન રોડ,ધરાર માર્કેટ, હોસ્પિટલ ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ  જે મવડી મેઈન રોડ, આનંદ બંગલા ચોક,ગુંદાવાડી મેઈન રોડ,ધરાર માર્કેટ,ભક્તિનગર સ્ટેશન રોડ,  થી જપ્ત કરવામાં આવી હતી, ૮૦૩ કી.ગ્રા. શાકભાજી-ફળો તે જ્યુબેલી, આનંદ બંગલા ચોક,કોર્ટ ચોક,જંકશન…

Read More

ભાવનગર સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતા ને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી એમ.કે.રાઠોડ દ્વારા છાત્રાલય ના ગ્રાઉન્ડમાં જ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ .જા.) તથા વી.સી.વસાણી (સ.ક.છા.ભાવ) ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં વિધાર્થીઓની કુલ ચાર ટીમ પૈકી એક ટીમ વિજેતા બનતા…

Read More

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતેસંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાત્રાલયની ૧૬ કન્યાઓએ ભાગ લીધો હતો જેમાંથી વિજેટને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કન્યા છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતાને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી વી.સી.વસાણી દ્વારા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ.જા.) તથા શ્રીમતી એમ.કે.રાઠોડ (સ.કુ.છા.ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લીધેલ ૧૬ વિદ્યાર્થિનીઓ પૈકી કુ. માલવીયા બીનલ વિજેતા બનતા…

Read More