ઈડર તાલુકા ના ગણેશપુરા ગામ માં કૉવીડ-19ની વેક્સીન ની પહેલા તથા બીજા તબક્કા ની કામગીરી શરૂ

હિન્દ ન્યૂઝ, ઈડર

             ઈડર તાલુકા ના ગણેશપુરા ગામ માં કૉવીડ-19ની વેક્સીન ની પહેલા તથા બીજા તબક્કા ની કામગીરી શરુ તા. 3.2.21ના રોજ ગણેશપુરા તથા શેરપુર તથા નેત્રામલી ગામ ના 45 થી વધુ ઉમર ના માટે કૉવીડ-19ની વેક્સીન માટે ની કામગીરી ચાલુ કરેલ જેમા આજુ બાજુના દરેક નાગરીકને વેક્સીન નો લાભ લીધો હતો અને આ મહામારી થી બચવા લોકો ઊમટી પડ્યા હતા અને દરેક નાગરીક સરકાર નાં ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડિસ્ટન્સ તથા માસ્કનુ પાલન કરેલ. જેથી આ સંક્રમણ ને નાથી સકાય.

રિપોર્ટર : હસન અલી મોમીન, ગણેશપુરા

Related posts

Leave a Comment