ચોટીલા-થાન તરફ જતા મોર્ડન સ્કૂલ માં કોરોના નો પગ પેસરો થયાની ચર્ચા

હિન્દ ન્યૂઝ, ચોટીલા

 સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી છાત્રાઓ સંક્રમણ આવી

શિક્ષકો પણ‌ કોરોના વાયરસમાં સંક્રમિત થયાની ઉઠી ચર્ચા

બહારગામ થી અપડાઉન કરતા શિક્ષકો કોરોનામાં સંક્રમિત થયાની ચર્ચા

કોરોના વાઇરસની બીજી લહેરમાં 38 શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સહિત કુલ 47 લોકો કોરોનામાં સંક્રમિત થયાની ચર્ચા

હાલ શિક્ષણ વિભાગનાં અધિકારી તેમજ આરોગ્ય કર્મચારીઓ સ્થળ પહોંચ્યાનું બહાર આવ્યું

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment