જસદણ જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવકનું મોત

હિન્દ ન્યુઝ’, જસદણ જસદણ પાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતાં 25 વર્ષીય સંતોષ ડેરવાળીયાનું મોત મૃતક યુવક નશાની હાલતમાં હોવાની પણ આશંકા બનાવના સ્થળે દેશી દારૂની કોથળી પણ જોવા મળી મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડયો આગળની તપાસ પોલીસે હાથ ધરી તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ (જસદણ)

Read More

પાંચવડા ગામે રાજેશ ઝીણાભાઈ રાદડિયાની લાશ મળી આવી

હિન્દ ન્યુઝ, જસદણ આટકોટના પાંચવડા ગામે ગઈકાલે રાજેશભાઈ રાદડિયા ગુમશુદા થતાં કુટુંબીજનો તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શોધખોળ ચાલુ કરી હતી પરંતુ આજે તેમની પોતાની જ વાડીમાં રાજેશભાઈ ઝીણાભાઈ રાદડિયા ની લાશ મળી આવી હતી અને પીએમ અર્થે જસદણ સરકારી હોસ્પીટલએ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર રાજેશભાઈ રાદડિયા બે ત્રણ મહિના પહેલા જેમનું અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ ત્યારથી જ માનસિક અસ્થિર હાલતમાં હોય જેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં માહિતી મળતા અનુસાર રાજેશભાઈ રાદડિયાએ પોતાની જ વાડીમાં ઝેરી દવા પી જીવ ટૂકાવ્યાનું જાણવા મળેલ છે આગળની તપાસ આટકોટ પોલીસ સ્ટેશનમાં…

Read More

એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ નું હૃદય અવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે. અંબાજીની પાવન ભૂમિમાં આ અનેરો અવસર ઉજવાશે ત્યારે અરવલ્લીના ડુંગરાઓમાં ભક્તિનો અનેરો સંગમ સર્જાશે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી…

Read More

બરવાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો/ રજુઆત અંગેની અરજીઓ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે અત્રેની મામલતદાર કચેરીમાં તા.૧૨/૦૨/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

૨૫૧૬ કરોડના ખર્ચે થશે ૬૩ હજાર મંડળીઓનું કોમ્પ્યુટીકરણ

હિન્દ ન્યુઝ, બોટાદ કેન્દ્રીય બજેટ પ્રસ્તુતીને આવકારતા રાષ્ટ્રીય સહકારી આગેવાન, એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કૃષિ અને સહકાર ક્ષેત્રે લાંબાગાળાના આયોજન, વિકાસ અને આધુનિકરણને કેન્દ્વ સરકારે બજેટમાં સ્થાન આપતા ગ્રામીણ અર્થતંત્ર, બેંકીંગ સવલત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત ખૂબ જ લાભકારક બની રહેશે. સાથોસાથ સંઘાણીએ ઉમેર્યું હતું કે, રૂ.૨૫૧૬ કરોડના ખર્ચે દેશની લગભગ ૬૩ હજારથી પણ વધુ કૃષિ–સહકારી મંડળીઓનું કોમ્પ્યુટીકરણ સાથે ડેટાબેઝથી દેશવ્યાપી જોડાણ કરશે જે સમગ્ર દેશમાં પ્રથમવાર આ પ્રકારની આધુનિકતા, ઋણ, વિમા, જમીનની…

Read More

બોટાદમાં બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૩,૩૭૨ બહેનોને સ્થળ પર જઇને મદદ કરવામાં આવી

મહિલાઓની પડખે ઉભેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હિન્દ ન્યુઝ, બોટાદ મહિલાઓ અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી રાજ્ય સરકારની મહિલા અને બાળ અધિકારીની કચેરી મહિલાઓની સતત પડખે રહી તેમને પૂરતી મદદ કરવા હંમેશા તત્પર છે. આ કચેરી મહિલાઓનાં સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા અમલી અનેકવિધ યોજનાઓનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે. બોટાદ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી વિશે વાત કરીયે તો આ કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૧૪,૯૦૯ લાભાર્થીઓને DBTના માધ્યમથી સહાય ચૂકવવામાં…

Read More

તા.૧૧ મી ફેબ્રુઆરીએ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “નેશનલ લોક અદાલત” યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ ક્લાકથી “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો, ભરણપોષણના…

Read More

જસદણમાં દિશા સૂચક બોર્ડની તૂટેલ ફાટેલ હાલત, સ્પેલિંગમાં અનેક ભૂલો

હિન્દ ન્યુઝ, જસદણ         તાજેતરમાં બનેલા જસદણ-આટકોટ ફોરલેન રોડમાં જેતે કોન્ટ્રાકટર દ્વારા લગાવવામાં આવેલા સાઈનબોર્ડમાં વિવિધ ક્ષતિઓ જોવા મળતા વાહનચાલકો ખોટી દિશામાં ધકેલાઈ રહ્યા છે આ બોર્ડ વાહનચાલકો માટે મુકવામાં આવ્યા હોવાથી કોઈ અજાણ્યા વાહનચાલકો આ સાઈનબોર્ડને જોઈને પોતાની દિશા નક્કી કરી શકતા હોય છે પરંતુ તંત્રની બેદરકારીના લીધે મોટાભાગના વાહનચાલકો ક્ષતિવાળા સાઈનબોર્ડના લીધે દિશા ભટકી રહ્યા છે વધુમાં જસદણથી આટકોટ વચ્ચેના માત્ર ૫ કી.મી.ના અંતરમાં ૪ જેટલા સાઈનબોર્ડ તો સાવ તૂટેલી હાલતમાં જ જોવા મળી રહ્યા છે. જ્યારે ૪ જેટલા મુખ્ય સાઈનબોર્ડમાં મસમોટી ક્ષતિઓ જોવા મળી…

Read More

पीड़िता ने सरकार और प्रशासन से लगाई मदद की गुहार

हिन्द न्यूज, बिहार गया जिला के विष्णुपद थाना क्षेत्र के ब्राह्मणी घाट स्थित वार्ड 38के निवासी विधवा महिला नीलम देवी पति स्व, कृष्णा प्रसाद दबंगो के द्वारा मकान को तोड़ दिया गया प्रशासन मुखबधिर होकर तमासे को देखती रही लेकिन कुछ नही कर पाई पीड़ित का कहना है कि जिस मकान को तोड़ा गया वह मकान मेरे ससुर के नाम से हुकुम दिया गया था । पीड़िता ने बताई की हमलोग कुछ भी नहीं कर पाए क्योंकि दर्जनों के संख्या में ऊनलोग मौजूद थे। उसने मीडिया को बताई की हमारा…

Read More

હાઇરાઇઝ બિલ્ડીંગમાં ૮૦ જેટલા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ મેળવી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૪/૦૨/૨૦૨૩ શહેરની છત્રપતિ શિવાજી ટાઉનશીપ A થી H 8 વિંગ્સ, કર્ણાવતી સ્કુલથી આગળ, રેલનગર, રાજકોટ રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી…

Read More