કાલાવડના નિકાવા ગામે શ્રી મચ્છો માતાજીના મંદિરે ભરવાડ સમાજની ૧૦૯ દિકરીઓના લગ્ન લખાયા સાથો સાથ લગ્ન જીવન સુખમય બને તે માટે ગૃહશાંતિ હવનનું પણ આયોજન કરવામાં આવેલ

 હિન્દ ન્યુઝ, નીકવા (કાલાવડ)         કાલાવડ તાલુકાના નિકાવા ગામે સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે આગામી તા. ૧૬-૦૨-૨૦૨૩ ના રોજ સમૂહ લગ્નોત્સવ – ૨૦૨૩ ના આયોજનના ભાગરૂપે ૧૦૯ દિકરીઓના લગ્ન લખાયા. સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓનું લગ્ન જીવન સુખમય, શાંતિમય બને તે માટે ગૃહશાંતિ હવન પણ કરવામાં આવેલ.          સમસ્ત ભરવાડ સમાજના ઉપક્રમે આગામી તારીખ ૧૬ – ૦૨ – ૨૦૨૩ ના રોજ સમૂહ લગ્નોત્સવ – ૨૦૨૩ નું અતિ ભવ્યાતિભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે કાલાવડ તાલુકાના નિકાવા ગામે પીપર રોડ પર આવેલ ‘શ્રી મચ્છો…

Read More

મોટાપોંઢાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આટર્સ એન્ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજમાં ‘પર્યાવરણ જાગૃતિ અભિયાન’ અંતર્ગત ધરમપુર તાલુકાના ખોબા ગામ સ્થિત લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી નિલમભાઈ પટેલનું વકતવ્ય યોજાયું હતું. જળ, જમીન અને જંગલ’ને ધ્યાનમાં લઇ વિવિધ ઉદાહરણો થકી યુવાપેઢી સમક્ષ નિલમભાઈ પટેલે પ્રેરક વકતવ્ય આપતા જણાવ્યું કે, જળ, જંગલ અને જમીન એ આપણો સામુદાયિક વારસો છે. જેનું જતન કરવુ ખૂબ જ જરૂરી છે. જંગલો રહેશે તો જમીનનું ધોવાણ અટકશે. આપણા ધરમપુર અને કપરાડામાં ૧૦૦ થી ૧૨૫ ઈંચ વરસાદ પડે છે, વૃક્ષો…

Read More

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત “દે ઘુમાકે -૨૦૨૩” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

હિન્દ ન્યુઝ, વલસાડ           લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત “દે ઘુમાકે -૨૦૨૩” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં ૫૦ વર્ષ અને ગજેરા ટ્રસ્ટનાં ૩૦ વર્ષ પૂરા થવાના ઉપલક્ષે “દે ઘુમાકે-૨૦૨૩” આંતરશાળા ક્રિકેટ પ્રતિયોગિતાનો પ્રારંભ ચુનીભાઈ ગજેરાના હસ્તે તારીખ ૦૧-૦૨-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વલસાડ જિલ્લાની ૨૪ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. એક સપ્તાહથી અવિરત ચાલતી પ્રતિયોગિતા દરમિયાન જાદી રાણા હાઈસ્કૂલ ઘીમાડીયા, બી.એસ.પટેલ પ્રાયમરી સ્કૂલ બીલીમોરા, શ્રી માછી મહાજન ઇંગલિશ સ્કૂલ નાની દમણ, તેમજ સર્વોદય હાઈસ્કૂલ, સેગવીની…

Read More

वैशाली गढ़ में निर्माणाधीन बुद्ध सम्यक दर्शन संग्रहालय एवं स्मृति स्तूप का निरीक्षण किया सितंबर तक निर्माण कार्य पूर्ण करने का दिया निर्देश – मुख्यमंत्री नीतीश कुमार

, बिहार सूबे के मुख्यमंत्री नीतीश कुमार ने बुधवार को वैशाली जिले के वैशाली गढ़ पर निर्माणाधीन बुद्ध सम्यक दर्शन संग्रहालय एवं बुद्ध स्मृति स्तूप का निरीक्षण किया। भवन निर्माण विभाग के सचिव कुमार रवि ने मुख्यमंत्री को बुद्ध सम्यक दर्शन संग्रहालय एवं बुद्ध स्मृति स्तूप के निर्माण कार्य के प्रगति की जानकारी दी ।      मुख्यमंत्री नीतीश कुमार के कार्यालय के जन सम्पर्क से जारी प्रेस विज्ञप्ति में लिखा गया है कि निरीक्षण के दौरान मुख्यमंत्री नीतीश कुमार ने कहा कि बुद्ध सम्यक दर्शन संग्रहालय एवं बुद्ध स्मृति…

Read More

सुशासन की सरकार में एक और चढ़ी जनता दल यू के जिला उपाध्यक्ष सुनील सिंह की बलि

हिन्द न्यूज, बिहार दिनांक 10.02.23 की देर रात्रि में मुफस्सिल थाना क्षेत्र में आपसी विवाद में एक व्यक्ति की हत्या अपराधियों द्वारा कर दी गई। इस मामले को वरीय पुलिस अधीक्षक गया के द्वारा काफी गंभीरता से लिया गया तथा वरीय पुलिस पदाधिकारियों को तुरंत घटनास्थल पहुंचने हेतु निर्देश दिया गया साथ ही साथ वरीय पुलिस कप्तान आशीष भारती घटनास्थल पर पहुंचकर कांड में शामिल अपराधियों की गिरफ्तारी हेतु पुलिस पदाधिकारियों को निर्देश दिया प्राप्त जानकारी के अनुसार कुछ संगिध लोगो से पूछताछ करने के उद्देश्य से लाया गया वरीय…

Read More

જસદણ માં લગ્ન પ્રસંગ ની અનોખી ઉજવણી, થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ લગ્ન પ્રસંગ માં લોકો ધૂમધામ થી લગ્ન કરી રહ્યા હોઈ છે ત્યારે જસદણ શહેર માં રહેતો અને રાજકોટ સોફ્ટવેર એન્જિનિયર તરીકે બિઝનેસ કરતા કાર્તિકભાઈ ઢોલરીયા ને એક અનોખો વિચાર આવ્યો કે મારા લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ નું આયોજન કરવું છે તેવો વિચાર પરિવાર સમક્ષ અને મિત્રો સમક્ષ મુકતા પરિવારજનો આ વિચાર ને વધાવ્યો હતો જસદણ ના કાર્તિક ઢોલરીયા ના લગ્ન પ્રસંગે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ ગ્લોબલ એજ્યુકેશન ચરિટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50 બોટલ રક્ત એકત્રિત…

Read More

મહારાષ્ટ્ર – મુંબઈમાં ગુજરાતના તહોમતદારને પોકસો ગુનામાં જામીન મંજૂર કરતી મુંબઈની કલ્યાણ કોર્ટ

હિન્દ ન્યુઝ, જસદણ       આ કેસની હકીકત જોતા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના યુવાન દ્વારા મોબાઈલ ગેમમાં મહારાષ્ટ્ર – મુંબઈની છોકરી સાથે સંપર્ક થયેલ અને બંને ગેમ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલ અને મહારાષ્ટ્ર – મુંબઈની છોકરીએ ગુજરાતના યુવાનને મુંબઈ મળવા બોલાવેલ અને આ યુવાન ગુજરાતથી મુંબઈ પહોંચતા છોકરીએ તેની સાથે ગુજરાત આવવાની જીદ કરતા બંને ગુજરાતના રાજુલા ખાતે આવેલ અને થોડા સમય બાદ છોકરીના પરિવાર દ્વારા મહારાષ્ટ્ર મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ અને મહારાષ્ટ્ર – મુંબઈ પોલીસ લોકેશનના આધારે ગુજરાતના રાજુલા ખાતે આવી પહોંચતા બંનેની ધરપકડ…

Read More

જસદણ આઇ.ટી.આઇ ખાતે તા.8 થી 10 ફેબ્રઆરી ટેકનો એક્સીબીશન યોજાયું હતું

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ આઈ.ટી.આઈ ખાતે ટેકનો એક્સિબિશન યોજાયુ હતુ જેમાં જસદણ તાલુકા માંથી જુદી જુદી સ્કૂલના અંદાજીત 1800 વિદ્યાર્થીઓ દ્વારા આ એક્સીબીશનની મુલાકાત લેવામાં આવી હતી. જસદણ તાલુકાના વિકાસ અર્થે આ એક આગવી પહેલ આઇ.ટી.આઇના તાલીમાર્થીઓએ કરી હોય તેવું કહી શકાય. મુલાકાત લેનાર અલગ અલગ વિભાગના શિક્ષકો તથા મુલાકાતીઓ દ્વારા મળતા એહવાલ મુજબ આ એક્સીબીશન જાણે કોઈ એન્જિનિયરિંગ કોલેજનું હોય તેવું લાગતું હતું. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું સ્લોગન “વોકલ ફોર લોકલ” ને ચરિતાર્થ કરવા માટે તાલીમાર્થીઓએ ખૂબ મહેનત રજૂ કરી હતી. આઇ.ટી.આઇ જસદણના પ્રિન્સીપાલ રીનાબેન વિઠલાણી દ્વારા…

Read More