કચ્છના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે

સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના રાજીબેન વણકરનીબાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુંદર કામગીરી અર્થે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ  દ્વારા કચ્છના રાજીબેન  વણકરનું સન્માન કરવામાં આવશે.  ગુજરાત રાજ્યનો એક અનોખો જીલ્લો કચ્છ જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વારસા સાથે લોકો વસવાટ કરે છે . જ્યાની પ્રજાએ અસંખ્ય દુષ્કાળ , ધરતીકંપ જેવી અનેક મુશકેલીઓનો સામનો કરી અને પોતાની સંસ્કૃતિ અને ઓળખને ટકાવી રાખી છે. એટલા માટે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે.  એવા જ એક ખમીરવંતા બહેન,  શ્રીમતી રાજીબેન…

Read More

શહેરની બે હાઇરાઇઝ બિલ્ડીંગનાં સ્થાનિક રહેવાસીઓને અને આપદા મિત્ર એસ.આર.પી. ગૃપ ૧૩નાં જવાનોને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે તા.૨૬/૦૨/૨૦૨૩નાં રોજ (૧) ધ ગાર્ડન સિટી, સાધુવાસવાણી રોડ, (૨) દ્વારિકા દર્શન, મીલપરા મેઇન રોડ અને (૩) આપદા મિત્ર એસ. આર. પી. ગૃપ ૧૩નાં જવાનોને ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ…

Read More