हर-हर महादेव’ से गूंज उठा मोहनपुर प्रखंड बुमुआर पंचायत गंभीरा में झारखेंश्वर महादेव प्रांगण,आस्था का उमड़ा सैलाब

हिन्द न्यूज, बिहार मोहनपुर (गया) मोहनपुर प्रखंड अंतर्गत सभी पंचायतों में आज महाशिवरात्रि का महापर्व धूमधाम के साथ मनाई जा रही है. शिव मंदिरों में भक्तों का तांता लगा हुआ है।भगवान शिव की उपासना में इस दिन व्रत करने की मान्यता होती है।मोहनपुर प्रखंड स्थित गंभीरा में झारखंडेश्वर महादेव शिव मंदिर में सुबह से ही सैकड़ों की तादाद में श्रद्धालुओं का जमावड़ा लग गया।वही मोहनपुर प्रखंड के उपप्रमुख मुन्ना यादव एवं अन्य गांव के लोग एवं दूर दराज से चल कर झारखंडेश्वर महादेव का दर्शन पूजन करने पहुँचे। पूजा सम्पन्न…

Read More

કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક નવાગામ ખાતે જી.ટી.એલ લીમીટેડ કંપનીનો મોબાઇલ ટાવરની થયેલ ચોરીનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

હિન્દ ન્યુઝ, કાલાવડ        કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ નાં આધારે જી.ટી.એલ લીમીટેડ કંપનીનો લોખંડનો મોબાઇલ ટાવર કિં.રૂ.૫,૨૦,૦૦૦/- તથા લોખંડના સળીયા વાળો ગેટ કિં.રૂ.૩૦૦૦/- તથા ફેંસીંગના તાર કિં.રૂ.૨૦૦૦/- મળી કુલ મુદામાલ કિં.રૂ.૫,૨૫,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે ગુનો વણ શોધાયેલ હોય જે ગુનાના આરોપી તથા ચોરી થયેલ મુદામાલને શોધી કાઢવા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ વરૂણ વસાવા તથા સર્કલ પો.ઇન્સ.નાઓના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પો.સ.ઇ. એચ.વી.પટેલ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ…

Read More

મહાશિવરાત્રી નિમિત્તે એકતા યુવક મંડળ દ્વારા સતીના 51 ટુકડા કરીને 51 શક્તિપીઠ ની સ્થાપના કરી તે અંગે કથા દ્ર્શ્યમ

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા  મહાશિવરાત્રી નિમિત્તે એકતા યુવક મંડળ દ્વારા કથા દ્ર્શ્યમ :            દક્ષ રાજા દ્વારા યજ્ઞ કરવામાં આવેલ અને તેમાં મહાદેવજીનું ક્યાં સ્થાન નહીં અને આમંત્રણ પણ નહીં અને જ્યાં માન નહીં ત્યાં જવાય નહીં તેવું વિચારીને મહાદેવજી ત્યાં યજ્ઞમાં ગયા નહીં અને પાર્વતીની જીદ ના કારણે પાર્વતીજી તેના પિતાને ઘેર ગયા ને ત્યાં હવન ચાલતો હતો પણ તેમનું તે અપમાન કરવામાં આવ્યું તેથી તેથી તે હવનમાં જ પાર્વતીજી હોમાઈ ગયા અને આ સમાચાર મહાદેવને મળતા જ મહાદેવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પાર્વતીજીને હવનકુંડમાંથી…

Read More

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ બોલાવવામાં આવેલ. આ બેઠકમાં ભાગ લેવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને ગુજરાત રાજ્યના માન.કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ. શ્રીમતિ ભાનુબેન બાબરીયા કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત જ રાજકોટ મહાનગરપાલિકામાં આવતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનઓ અને કોર્પોરેટરઓ વગેરેએ માન.મંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરેલ.

Read More

રાજકોટ ખાતે રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ  તા. ૧૭/૦૨/૨૦૨૩ના રોજ રેલ્વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ મળેલ હતી. આ મિટીંગમાં માન.સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલ્વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્વેના સિનીયર ડિવિઝનલ એન્જીનીયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનીયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢિયા તેમજ રેલ્વે વિભાગના અન્ય સબંધક સ્ટાફ હાજર રહેલ. જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે ૧૯૭૮માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા…

Read More

માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ          ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે  આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માનનીય ઉપરાષ્ટ્રપતિ…

Read More