તળાજા, પાલિતાણા અને મહુવા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોના ફિટનેસ માટે વિવિધ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં તળાજા ખાતે તા.૨૨-૦૨-૨૦૨૩, પાલિતાણા ખાતે તા.૨૩-૦૨-૨૦૨૩ તથા મહુવા ખાતે તા.૨૪-૦૨-૨૦૨૩ નાં રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Read More

ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં ઘોળીવાવ, કાનાતળાવ, ભડભીડ, કાળાતળાવ નિરમા બ્રાંચ, સવાઇનગર જત વિસ્તાર, નવા કોટડા, ગોકુળપરા તથા મેલકડી ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૦૫/૦૩/૨૦૨૩ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે. વિધવા, નિરાધાર મહિલાઓ, અપંગ તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોનાં અરજી ફોર્મ જાહેર રજાનાં દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે. બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)

Read More

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ થી ૧૨ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી ૧૨ નવી બસોને સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસોમાં ૨ સ્લીપર કોચ અને ૧૦ લક્ઝરી કોચ (પુસ બેક ની સુવિધાયુક્ત) નવી બસો ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડ થી અલગ અલગ રૂટ માટે દોડશે. આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળે તેવો સરકાર નો અભિગમ રહ્યો છે લોકોને આવાગમનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમજ આરામદાયક…

Read More

વોર્ડ નં. ૦૭માં મ્યુનિ. કમિશનર અમિત અરોરાની વોર્ડ ઓફિસે રીવ્યુ મીટિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૦૭ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતો અંગે પ્રેઝેન્ટેશન થકી રીવ્યુ મીટિંગ કરવામાં આવી હતી. આજની મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની વિઝિટ દરમ્યાન સિટી…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથી૫ગા રોગ નિમુર્લન કાર્યક્રમ અન્વયે નાઇટ બ્લડ સર્વેની કામગીરીમાં કૂલ ૧૮ સાઇટમાંથી ૯૧૦ લોહીના નમુના લેવામાં આવ્યા.

હિન્દ ન્યુઝ, રાજકોટ હાથીપગો મચ્છર કરડવાથી થતો એક રોગ છે.હાથી૫ગાને આ૫ણે ‘’ફાઇલેરિયા’’નામે ૫ણ ઓળખીએ છીએ.  જે વુચેરીયાબેનક્રોફટી નામના કૃમિથી થાય છે.આરોગથી સમાન્યત: દર્દીનુ મૃત્યુ થતુ નથી પરંતુ દર્દી કાયમી માટે અપંગ બની જાય છે અને દર્દીનીજીવનભરની ખુશાલી છિનવાય જાય છે. હાથી૫ગાની સારવાર માટે (ડી.ઇ.સી.) નામની દવા આ૫વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ – ૨૦૦૭ થી ૨૦૧૨ હાઉસ-ટુ-હાઉસ એમ.ડી.એ (માસ ડ્રગ એડમીનીસ્ટ્રેસન) કાર્યક્રમ હાથ ઘરી ઘરે ઘરે લોકોને ડી.ઇ.સી. ટેબલેટગળાવવાની કામગીરી હાથ ઘરેલ હતી. છેલ્લો એમ.ડી.એ. રાઉન્ડ વર્ષ ૨૦૧૨ માં સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ હાથી૫ગા નિમુર્લન કાર્યક્રમ અંતર્ગત ટ્રાન્સમીશનએસેસમેન્ટ સર્વે – ૧, ર તથા…

Read More

રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રૂદ્રાક્ષ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૪/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.      આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.      …

Read More

વોર્ડ નં. ૮ તથા આસપાસનાં વિસ્તારોમાં ટ્રન્ક લાઈન, મેન હોલની સફાઈ જેટિંગ યુનિટ, ડીસિલ્ટ રીક્ષા તથા મેન્યુઅલ લેબર દ્વારા સફાઈ હાથ ધરવામાં

હિન્દ ન્યુઝ, રાજકોટ        રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન તથા મેનહોલની સફાઈ નિયમિત કરવામાં આવતી હોય છે, શહેરના વોર્ડ નં ૮માં આવેલ લક્ષ્મીનગર મેઈન રોડ તથા આસપાસનાં વિસ્તારોમાંથી આવતી ફરિયાદોના નિવારણના ભાગરૂપે તા.૧૪-૦૨-૨૦૨૩નાં રોજ ટ્રન્ક લાઈન, મેન હોલની સફાઈ જેટિંગ યુનિટ, ડીસિલ્ટ રીક્ષા તથા મેન્યુઅલ લેબર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Read More

विद्युत विभाग के कार्यो की समीक्षात्मक बैठक ली – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज, बिहार  वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा ने अपने कक्ष में विधुत विभाग के पदाधिकारियों एवं कार्य एजेंसी के साथ स्मार्ट मीटर लगाये जाने की समीक्षा बैठक हुई। जिलाधिकारी ने निर्देशित किया एक माह की पुरी कार्य योजना बनाकर स्मार्ट मीटर के निर्धारित लक्ष्य की प्राप्ति की जाय । समीक्षात्मक बैठक में विद्युत कार्यपालक अभियंता ने बताया कि हाजीपुर शहरी क्षेत्र के लिए कुल 43 हजार मीटर लगाने का लक्ष्य निर्धारित है। जिसके विरुद्ध में अभि तक 23895 स्मार्ट मीटर लगाया गया है। महनार में 6850 के लक्ष्य के…

Read More