બરવાળામાં યોજાયેલાં મેળામાં કિશોરીઓને અપાયું મહિલાલક્ષી યોજનાઓ વિશે સચોટ માર્ગદર્શન 

“સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન  હિન્દ ન્યુઝ, બોટાદ          ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત મેળાઓ યોજવામાં આવી રહ્યાં છે જે અન્વયે આજરોજ બરવાળા ખાતે કિશોરીઓ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.       આ તકે મહાનુભાવો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ સાથે પ્રતિજ્ઞા,…

Read More

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કવોડ દ્વારા બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે ચેકીંગની કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ સરકાર ના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ક્લેકટર બી. એ. શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી. ડી.પલસાણા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુશંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કાર્યરત છે. ત્યારે આજરોજ બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ બોટાદ અને જિલ્લા હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરમાં ધુમ્રપાન અથવા તમાકુનું સેવન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 હેઠળ કલમ અંતર્ગત જાહેરમાં ધુમ્રપાન કરવા પર…

Read More

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹3410 કરોડની જોગવાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ  અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી વનબંધુઓના સામાજિક સશકિતકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકિય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો આપવામાં આવેલ છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે જમીન સુધારણા, કૃષિ ઇનપુટ સહાય, કૃષિ ઓજારો, પશુપાલન વગેરે માટે સહાય આપવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આગામી વર્ષ માટે વિભાગની જોગવાઈમા 17 % વધારો. • આદર્શ નિવાસી શાળાઓ,…

Read More

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹ ૨૧૬૦૪ કરોડની જોગવાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઉભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરીત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્‍ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્‍ડેક્ષ્ટ-A ની સ્થાપના કરવામાં આવશે. • પ્રધાનમંત્રી કિસાન…

Read More

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, યુવાલક્ષી યોજનાઓ

હિન્દ ન્યુઝ, બોટાદ • ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનીંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારીત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા ` ૪૦૧ કરોડની જોગવાઇ. • ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહીતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ. • રાજયમાં ૮ સ્થળોએ રિજીયોનલ સાયન્‍સ સેન્‍ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના અને સંચાલન માટે ` ૨૩૩ કરોડની જોગવાઇ.  • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા…

Read More

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.‌‌ ૧૦૭૪૩ કરોડની જોગવાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ ગામના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારની નેમ છે. ત્રિસ્તરીય પંચાયતી માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવિનીકરણ, રેકર્ડનું મોર્ડનાઇઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા સરકાર લઇ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઇ, પાણી જેવી મૂળભુત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આગામી વર્ષે વિભાગની જોગવાઇમાં ૧૯ % નો નોંધપાત્ર વધારો સૂચવવામાં આવેલ છે. પંચાયત • ૧૫મા નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકિય સુવિધાઓના…

Read More

સમુદ્રી ભરતીથી થતી જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી ઉપર અંદાજે ` ૫૪૦૦ કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, બોટાદ • ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રીંકલર વસાવવા માટે જોગવાઇ `૧૫૦૦ કરોડ. • ભારત સરકાર સહાયિત `૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સુક્ષ્મ સિંચાઇને પ્રોત્સાહન આપવા `૨૦૦ કરોડની જોગવાઇ. સોલાર રૂફટોપ • ૪ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૨૩૦૦ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે `૮૨૪ કરોડની જોગવાઈ. ઉર્જા • પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારીત એગ્રીકલ્ચરલ પંપ પૂરા પાડવા માટે કુલ ` ૧૫૨ કરોડની જોગવાઇ. • ઔદ્યોગિક વસાહતોમાં માળખાકિય સગવડોનો વિકાસ કરવા અને ટ્રીટેડ વેસ્ટ…

Read More

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂા. ૨૦૬૪૨ કરોડની જોગવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું લક્ષ્ય છે. ગત વર્ષની સરખામણીમાં બજેટમાં ૭૨ ટકાનો વધારો સૂચવવામાં આવેલ છે. • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે `૨૮૦૮ કરોડની જોગવાઇ. • મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે `૨૮૦૦ કરોડની કામગીરીનું આયોજન.  • ૭ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું…

Read More

ગુજરાત રાજ્ય ટેક્ષ્ટાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત રાજ્ય ટેક્ષ્ટાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેકટરમાં ગ્રીન એમોનિયા, ફયુઅલ સેલ, બેટરી સ્ટોરેજ, ઈલેક્ટ્રિક વ્હીકલ, ઇલેકટ્રોનિકસ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઈકો સિસ્ટમ ઉભી કરવામાં આવશે. ઉદ્યોગ • ટેક્ષ્ટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ₹૧૫૮૦ કરોડની જોગવાઇ. • MSME ઉદ્યોગો રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેકટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે જુદા જુદા પ્રકારની સહાય માટે ₹૧૫૦૦ કરોડની જોગવાઈ. •…

Read More

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઇ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થું તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શકયતાઓને ધ્યાને લેતાં રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે. રાજયના વીજ વપરાશમાં રીન્યુએબલ ઉર્જાનો હિસ્સો વધારવા માટે રાજયમાં સૌર અને પવન ઉર્જાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઉર્જાની બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડીટની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.     • ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ` ૧૫૭૦ કરોડની…

Read More