રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૪૫ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ . જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.  માનનીય મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજયેલ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,…

Read More

बेहतर इलाज के लिए सोनू कुमार मगधमेडिकल में भेजा गया

हिन्द न्यूज, बिहार गया जिला के कोच थाना अंतर्गत सोनू कुमार उम्र 19 वर्ष पिता वेशलाल दास ग्राम मंजाठी थाना कोंच के ऊपर दिनांक 31/01/2023 को सोनू कुमार के बहन के ऊपर इसका नाम अमृता कुमारी उम्र 18 वर्ष एवं बहन सरिता कुमारी जो बधार की तरफ खेत देखने गई थी वहीं पर हरिओम कुमार उम्र 18 वर्ष पिता सुरेश गिरी आकाश कुमार पिता प्रवेश गिरी शिवम कुमार पिता विनेशी गिरी शनि कुमार पिता रंगीला गिरी सभी ग्राम मंजाठी थाना कोंच जिला गया के द्वारा किया गया मारपीट सोनू कुमार…

Read More

मां दुर्गा के आंखो से आंसू आना सच्चाई या काल्पनिक

हिन्द न्यूज, बिहार गया शहर के कोतवाली थाना क्षेत्र के स्टेशन मालगोदाम के समीप मां दुर्गा मंदिर में मां के आंसू निकल आए जिसे देखने के लिए लोगो का भीड़ एकत्रित होने लगा। प्रशासन के द्वारा समझाने के बावजूद भी भीड़ से हटने का नाम नहीं ले रही हैं। कुछ लोग का कहना है कि मां दुर्गा शक्ति के आंखो में नमी देखी गई और धीरे धीरे आंसू में त्वरित हो गई। लेकिन देखना यह है कि इस बात मे कन्हा तक सच्चाई है। मां जगजननी को रोना धरती पर…

Read More

રવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાના લઘુતમ ટેકાના ભાવ અંગે ખેડૂત જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ         રવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાનો ભાવ પ્રતિ મણ તુવેર રૂ.૧,૩૨૦, ચણા રૂ.૧,૦૬૭ અને રાયડો રૂ.૧,૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી કરી શકશે. નોંધણી પ્રક્રીયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રિન્યોર” (VCE) મારફત કરાવી શકાશે, જેની તમામ ખેડૂતોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ, જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું…

Read More

હોટલ/ લોજ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ-લોજ-બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન…

Read More

તા.૨૩ ફેબ્રુઆરીના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી-૨૦૨૩ના માસનો જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૨/૨૦૨૩ ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેકટર કચેરીના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે…

Read More

બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૭ ફેબ્રુઆરીએ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ ફેબ્રુઆરી-૨૦૨૩ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭ ફેબ્રુઆરી,૨૦૨૩ ને શુક્રવારના રોજ ૧૧.૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧.૩૦ કલાકે અધિકારીઓ સાથે મિટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. બેઠકમાં અધિકારીઓએ જાતે હાજર રહેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

ગોખલાણા ગામેથી દારૂ મળી આવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે મળેલ બાતમી ને આધારે જસદણ ગોખલાણા રોડ ઉપર અશ્વિનભાઇ ઘુઘાભાઇ ડેકાણી ગોખલાણા પોતાના માલિકીના રહેણાક મકાને દેશી પીવાનો દારૂ રાખી વેચાણ કરે છે જે માહિતી ને આધારે જસદણ પોલીસ ગોખલાણા ગામે વાકીયા રોડ ઉપર જતા શેરીમાં આવેલ લોખંડ ખોલી અશ્વિનભાઇ નામનો અવાજ કરતા કોઇ હાજર ના હતા જેથી સાથે મકાન ના ફળીયા માં ચેક કરતા ફળીયામાં આવેલ ઢાળીયા ની ગમાણમાં એક પ્લાની થેલી પડેલ જે થેલી ખોલી ચેક કરતા થેલીમા પ્રવાહી ભરેલ કોથળીઓ હતી અને જે કોથળીઓ બહાર કાઢી જોતા કુલ ૧૪…

Read More

બીલીમોરા – દેવસર ખાતે હરસિદ્ધ ફેક્ટરી એમોનિયા ગેસ લીકેજને લીધે સીલ કરાઈ

હિન્દ ન્યુઝ, બીલીમોરા સરદાર માર્કેટ નજીક મેઇન રોડ ઉપર આવેલી હરસિધ્ધ આઇસ ફેક્ટરી માં ગતરાત્રિના બે વાગ્યા દરમિયાન એમોનિયા ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી જેથી આસપાસના વિસ્તારમાં લોકોને આંખમાં બળતરા તથા ગુંગળામણ જેવી સમસ્યા ઉદભવેલી જેથી હરસિદ્ધ ફેક્ટરી ના માલિક પ્રકાશકુમાર ભોગાયતા ને ગ્રામ પંચાયત દેવસર દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે તમામ ટેકનિકલ મશીનરી અને સક્ષમ અધિકારી નું ઇન્સપેકશન ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ રાખવી તેમ છતાં ફેક્ટરી ના માલિક પ્રકાશકુમાર ભોગાયતા દ્વારા ફરી ફેક્ટરી ખોલવામાં આવી અને સાંજ ના સમયે ફરી થી એમોનિયા ગેસ લીકેજની ઘટના…

Read More

GATE-2023 તથા JAM-2023 દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૪-૦૫/૦૨/૨૦૨૩ તથા તા.૧૧-૧૨/૦૨/૨૦૨૩ દરમ્યાન Graduate Aptitude Test Engineering (GATE)-2023 તેમજ તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ Joint Admission Test for Masters (JAM)-2023 ની IIT, Bombay દ્વારા પરીક્ષાઓ લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર…

Read More